gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલમાં રહીને પેમેન્ટ નહી ચુકવીને  ફરાર થનાર તબીબ યુવકે દરિયાપુર સ્થિત એક જ્વેલર્સને દાગીના ખરીદીને ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીન શોટ આપીને છેતરપિંડી આચરી હતી. જે કેસમાં  દરિયાપુર પોલીસે બાતમીના આધારે તેને બેગ્લુરૂમાં રહેતા તબીબી યુવકને ઝડપી લીધો હતો. આરોપી તબીબે વસ્ત્રાપુર અને એરપોર્ટમાં પણ આ મોડ્સ ઓપરેન્ડી ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે.

 આશ્રમ રોડ પર આવેલા હયાત હોટલમાં  એક સપ્તાહ પહેલા એક યુવક રહેવા માટે આવ્યો હતો. તેણે હોટલનો સ્યુટ બુક કરાવવાની સાથે મસાજ તેમજ અન્ય સુવિદ્યા લીધી હતી. જેનું કુલ પેમેન્ટ ૮૨ હજાર થતું હતું. પરતુ, તે નાણાં ચુકવ્યા વિના જતો રહ્યો હતો. જેથી હોટલ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે ૨૩ જુનના રોજ આ વ્યક્તિએ આશ્રમ રોડ પર સ્થિત આઇટીસી વેલકમ હોટલમાં પણ આ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હતી. તેણે હોટલમાં આપેલા આધારકાર્ડમાં તેનું નામ વાય સુદર્શન (રહે.બેંગ્લુરૂ) હોવાનું જાણવા મળ્યું હતું. 

બીજી તરફ દરિયાપુરમાં આવેલા એક જ્વેલર્સ શોપમાં જઇને દોઢ લાખની કિંમતની સોનાની ચેઇન ખરીદીને ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરી હતી.  આ અંગે દરિયાપુર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો.  પોલીસ ઇન્સ્પેક્ટર આર જી દેસાઇએ જણાવ્યું કે આરોપી ઓનલાઇન પેમેન્ટ કરીને સ્ક્રીન શોટ બતાવીને છેતરપિંડી કરતો હતો. તેણે સરગાસણમાં હોલી ડે મોલ, વસ્ત્રાલ, એરપોર્ટ તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં જ્વેલર્સ, મોલ, મોબાઇલ શોપમાં લાખોની છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત, દિલ્હીમાં આ મોડ્સ ઓપરેન્ડીથી ગુના આચર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ | navrangpura police raided on dab…

સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ | navrangpura police raided on dab...

ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…

ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar...

જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa…

જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai…

10 months ago
મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં ડખા, 3 ભાગમાં વહેંચાઈ પાર્ટી: જુઓ ઇનસાઇડ રિપોર્ટ | TMC Crisis 2…

મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં ડખા, 3 ભાગમાં વહેંચાઈ પાર્ટી: જુઓ ઇનસાઇડ રિપોર્ટ | TMC Crisis 2…

2 months ago
47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau…

47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau…

12 months ago
કેન્દ્ર સરકારની યોજનાઓના અમલની જાણકારી મેળવવાની જવાબદારી MSUને સોંપાઈ | msu will get feedback of dif…

કેન્દ્ર સરકારની યોજનાઓના અમલની જાણકારી મેળવવાની જવાબદારી MSUને સોંપાઈ | msu will get feedback of dif…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News