gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ | mumbai flight woman…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ | mumbai flight woman…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Marathi Language Row: કોલકાતાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI676માં એક યુટ્યુબર અને એક મહિલા મુસાફર વચ્ચે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો અપલોડ કરનાર યુટ્યુબર માહી ખાન ‘માહીનેર્જી’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ વીડિયોમાં મહિલાને યુવકને ધમકાવતા સાંભળી શકાય છે કે, ‘જો તમારે મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે,’ અને જ્યારે યુવકે મરાઠી બોલવાનો ઇનકાર કર્યો, ત્યારે મહિલાએ કહ્યું, ‘મુંબઈ ઉતર, પછી બતાવું છું કે ગેરવર્તણૂક શું હોય છે.’ આ વીડિયો વાઈરલ થવાને કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ફેલાયો છે.

મહિલાએ મરાઠી ન બોલવા બદલ ધમકી આપી 

વીડિયોમાં મહિલાએ યુવકને એવું કહેતા સાંભળી શકાય છે કે ‘મરાઠી બોલો અથવા મુંબઈ છોડી દો.’ વીડિયો પોસ્ટ કરતી વખતે યુવકે લખ્યું, ‘આજે એર ઇન્ડિયાની ફ્લાઈટ AI676માં એક મહિલાએ મને આ જ કહ્યું, અને પછી મને મરાઠી ન બોલવા બદલ ધમકાવ્યો. 2025માં એક એવા દેશમાં જે ગર્વથી ‘વિવિધતામાં એકતા’ કહે છે, ત્યાં આવું જોવા મળે છે.’ 

વીડિયોમાં યુવક એ પણ જણાવે છે કે મહિલા સીટ 16A પર બેઠી હતી અને બૂમો પાડી રહી હતી કે મરાઠીમાં વાત કરો કારણ કે તું મુંબઈ જઈ રહ્યો છે. જ્યારે યુવકે શાંતિથી પૂછ્યું, ‘આ શું ગેરવર્તણૂક છે?’ તો મહિલાએ કહ્યું, ‘મુંબઈ ઉતર, પછી બતાવું છું કે ગેરવર્તણૂક શું હોય છે.’ 

આ પણ વાંચો: આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો

અનેક સવાલો ઊભા થયા

આ વાઈરલ વીડિયો પર ઘણા લોકો ટિપ્પણી કરી રહ્યા છે, કેટલાકનું કહેવું છે કે કદાચ આ સંપૂર્ણ વીડિયો નથી અને આખા મામલાની કોઈને ખબર નથી. જ્યારે, કેટલાક લોકોએ યુવક સાથે સહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, કોઈ ભાષાને જબરજસ્તી લાદવી ખોટું છે અને કોઈ પણ મુસાફરને કોઈ ભાષા બોલવા માટે મજબૂર કરી શકાય નહીં.

મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
Next Post
આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra ...

ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde…

ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde...

નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા | Youth murdered on Ajwa Road

નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા | Youth murdered on Ajwa Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

4 months ago
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

3 months ago
જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ

જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ

3 months ago
ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’ | Election Commission ‘business’ to revise vote…

ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’ | Election Commission ‘business’ to revise vote…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News