gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈ-લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં ડિફેન્સ મોકડ્રીલનું રિહર્સલ, જુઓ દ્રશ્યો | Civil defense mock d…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in INDIA
0 0
0
મુંબઈ-લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં ડિફેન્સ મોકડ્રીલનું રિહર્સલ, જુઓ દ્રશ્યો | Civil defense mock d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mock Drill Rehearsal: પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આવતીકાલે દેશભરના 259 સ્થળોમાં મોક ડ્રીલ યોજાશે. જેના ભાગરૂપે આજે શ્રીનગર, લખનૌ, મુંબઈ સહિત અમુક શહેરોમાં મોક ડ્રીલ રિહર્સલ થયા હતાં. પોલીસ અને સ્થાનિક સત્તાધીશોએ સાથે મળી આ મોક ડ્રીલનું રિહર્સલ કર્યું હતું. 

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દેશભરમાં આવતીકાલે મોક ડ્રીલ કરવાની છે. જેથી સિવિલ ડિફેન્સ, પોલીસ અને સ્થાનિક સત્તાધીશોએ આજે તેનું રિહર્સલ કરી કાલની તૈયારીઓ કરી હતી. આ રિહર્સલમાં હવાઈ હુમલા દરમિયાન વાગતી સાયરન ટેસ્ટ પણ થઈ હતી. 

સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન અમરનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારી પાસે શિસ્તબદ્ધ ટીમ છે. અમે પ્રજાને હુમલા દરમિયાન સ્વબચાવ માટે ટ્રેનિંગ તેમજ જાગૃત્તિ આપવા માગીએ છીએ. બ્લેકઆઉટની જાહેરાતમાં કેવી સાયરન વાગે છે, અને કેવી રીતે બચાવ કરવો જોઈએ, તેની ટ્રેનિંગ આપીશું. 

હવાઈ હુમલામાં બચાવ કામગીરીની પણ તાલીમ

સિવિલ ડિફેન્સે મોક ડ્રીલ રિહર્સલના ભાગરૂપે પોતાના કર્મચારીઓને શહેરમાં હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને બચાવવાની રીત શીખવી હતી. તેમજ સંરક્ષણ માટે માર્ગદર્શિકાઓ પણ આપી હતી. અચાનક થતાં હુમલા દરમિયાન લેવામાં આવતા સાવચેતીના પગલાંઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ, સુરત, મહેસાણા… ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોક ડ્રીલ, જુઓ લિસ્ટ-

ત્રણ કેટેગરીમાં યોજાશે મોક ડ્રીલ

સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ્સ સંવેદનશીલતાના આધારે ત્રણ કેટેગરીમાં મોક ડ્રીલ યોજશે. જેમાં કેટેગરી-1માં સૌથી સંવેદનશીલ અને કેટેગરી-3માં ઓછુ સંવેદનશીલ વિસ્તાર સામેલ છે. 5 મેના રોજ તમામ રાજ્યોને મોક ડ્રીલ યોજવા આદેશ કરાયો હતો. ગૃહ મંત્રાલયે આજે હાઈલેવલની મીટિંગમાં મોક ડ્રીલની તૈયારીોની સમીક્ષા કરી હતી. ગુજરાતમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લામાં મોક ડ્રીલ યોજાશે.

54 વર્ષ બાદ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ

દેશમાં છેલ્લા 1971માં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતું. દેશના જુદા-જુદા સ્થળો પર મોક ડ્રીલ સેશન શરૂ થઈ ચૂક્યા છે. રવિવારે અને સોમવાર રાત્રે પંજાબના ફિરોજપુર છાવણીમાં બ્લેકઆઉટ પ્રેક્ટિસ હાથ ધરાઈ હતી. જ્યાં રાત્રે 9થી 9.30 વાગ્યે વીજ બંધ કરવામાં આવી હતી.

મુંબઈ-લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં ડિફેન્સ મોકડ્રીલનું રિહર્સલ, જુઓ દ્રશ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ, સુરત, મહેસાણા… ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોક ડ્રીલ, જુઓ લિસ્ટ | D…

અમદાવાદ, સુરત, મહેસાણા... ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોક ડ્રીલ, જુઓ લિસ્ટ | D...

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં? | india pa…

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં? | india pa...

બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ | fir reg…

બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ | fir reg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an…

કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an…

3 months ago
ચાલુ નાણાકીય વર્ષમાં લોન વૃદ્ધિમાં નજીવો વધારો થવાની ધારણા | Loan growth expected to increase margin…

ચાલુ નાણાકીય વર્ષમાં લોન વૃદ્ધિમાં નજીવો વધારો થવાની ધારણા | Loan growth expected to increase margin…

1 year ago
દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ | Conspiracy for a horrific attack in t…

દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ | Conspiracy for a horrific attack in t…

10 months ago
મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of …

મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News