gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મુખ્યમંત્રી બનવા માટે શિંદે ઉતાવળા, શિવસેનાને ભાજપમાં ભેળવી દેશે’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Ek…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
‘મુખ્યમંત્રી બનવા માટે શિંદે ઉતાવળા, શિવસેનાને ભાજપમાં ભેળવી દેશે’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Ek…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sanjay Raut On Eknath Shinde : શિવસેના નેતા સંજય રાઉતે આજે શુક્રવારે (11 જુલાઈ) મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના દિલ્હીના પ્રવાસ પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘તેમને મુખ્યમંત્રી બનવા માટે એટલા ઉતાવળા છે કે તેમણે શિવસેનાને ભાજપમાં ભેળવી દેવાની ઓફર કરી છે. રાઉતે દાવો કર્યો હતો કે, શિંદેએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે ફરિયાદ કરી હતી. જોકે, શિવસેનાના પ્રવક્તા શીતલ મ્હાત્રેએ રાજ્યસભાના સભ્ય પર પ્રહાર કરતા કહ્યું કે, તેમને આવી ટિપ્પણી કરવાની આદત છે અને તેમની પાર્ટીના લોકો તેમને ગંભીરતાથી લેતા નથી.’ 

રાઉતે શું કહ્યું?  

રાઉતે દાવો કર્યો હતો કે, ‘કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન, એકનાથ શિંદેએ ફરિયાદ કરી હતી કે, ફડણવીસ તેમને કામ કરવા દેતા નથી અને તેમના પક્ષના ધારાસભ્યો સામે તપાસ શરૂ કરી રહ્યા છે.’ રાઉતે આરોપ લગાવ્યો છે કે, ‘શિવસેનાના વડાએ શાહને કહ્યું કે મરાઠી એકતાને મજબૂત કરવાના પ્રયાસોથી તેમની પાર્ટીને નુકસાન થશે અને આંદોલનને નબળું પાડવાની જરૂર છે. સરકાર દ્વારા હિંદીને ફરજિયાત કરવાના વિવાદસ્પદ સરકારી ઠરાવ અને ધોરણ 1થી 5 સુધીમાં વિદ્યાર્થીઓ માટે લાગુ થનારા ત્રણ ભાષાના ફોર્મ્યુલાને પાછો ખેંચવાના સરકારના નિર્ણયની ઉજવણી માટે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા આયોજિત સંયુક્ત વિજય રેલીને લઈને રાઉતે ઉલ્લેખ કરી રહ્યા હતા. ‘

આ પણ વાંચો: VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ… ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ

રાઉતે દાવો કરતાં વધુમાં જણાવ્યું હતું કે, ‘શિંદેએ શાહને કહ્યું કે મુખ્યમંત્રી બનાવવા એ જ ઉકેલ હશે. જો તેઓ (શિંદે) મુખ્યમંત્રી બનશે, તો તેઓ આને રોકશે અને મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થિરતા લાવશે. જ્યારે શાહનું કહ્યું કે, મુખ્યમંત્રી ભાજપમાંથી જ હશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …
INDIA

March 28, 2026
‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

Next Post
સુરત કમિશનરને ખાડી પૂર નિવારણ સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપતા જ પાલિકા તંત્ર એલર્ટ | SMC on alert …

સુરત કમિશનરને ખાડી પૂર નિવારણ સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપતા જ પાલિકા તંત્ર એલર્ટ | SMC on alert ...

એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રિપોર્ટને અંગે આવી નવી અપડેટ, ઉડ્ડયન મંત્રીએ આપ્યું નિવેદન | AAIB’s prelimi…

એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રિપોર્ટને અંગે આવી નવી અપડેટ, ઉડ્ડયન મંત્રીએ આપ્યું નિવેદન | AAIB's prelimi...

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભોજપુરી સ્ટાર પવન સિંહનો ચૂંટણી લડવા ઇન્કાર, કહ્યું – હું પક્ષનો સાચો સૈનિક છું અને રહીશ | bhojpuri …

6 months ago
વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

1 month ago
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ્સ લેટ થતાં ભારે હોબાળો: 500થી વધુ મુસાફરો અટવાયા | ahmedabad air…

4 months ago
કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News