gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રી લગ્નમાં આવે છે, રખડતાં કૂતરા-ઢોરનું ધ્યાન રાખશો’, મહેસાણા કલેક્ટરે TDOને ધંધે લગાડ્યા | …

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રી લગ્નમાં આવે છે, રખડતાં કૂતરા-ઢોરનું ધ્યાન રાખશો’, મહેસાણા કલેક્ટરે TDOને ધંધે લગાડ્યા | …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana News : સોમવારે મુખ્યમંત્રી કડી તાલુકાના વેકરા ગામમાં લગ્નપ્રસગે હાજરી આપશે. મુખ્યમંત્રીના આગમનને પગલે સ્થાનિક તંત્ર અત્યારથી કામે લાગ્યુ છે. મુખ્યમંત્રીના કાફલા વચ્ચે રખડતા કૂતરા અને ઢોર આવી ન જાય તે માટે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી અને કડી પાલિકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપાઇ છે. 

થોડાક દિવસ પહેલાં જ તલાટીઓને રખડતાં કૂતરા ગણવાની કામગીરી સોંપાઇ હતી જેના પગલે તલાટીઓએ એટલી હદે ભડક્યાં હતાંકે, વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજવા સુધી સરકારને ચિમકી આપી દીધી હતી. આખરે સરકારને નમતુ જોખવુ પડ્યુ હતું અને પરિપત્ર પાછો ખેચવો પડ્યો હતો. 

આ વિવાદ માંડ શમ્યો છે ત્યાં સોમવારે કડી તાલુકાના વેકરા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક લગ્ન સમારોહમાં હાજરી આપવાના છે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમને પગલે મહેસાલા જીલ્લા તંત્ર ખડેપગે છે. મહેસાણા કલેક્ટરે કલેકટરે ટીડીઓ અને કડી પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી છેકે, મુખ્યમંત્રીના કોન્વોયના રૂટ વચ્ચે રખડતા કૂતરા,પશુઓ આવી ન જાય તેનુ ઘ્યાન રાખવાનું છે. આ ઉપરાંત રસ્તામાંથી બમ્પ દૂર કરાવવા અને રોડની બંને બાજુએ બેરિકેટ લગાવવાની કામગીરી સોંપાઇ છે. 

લગ્ન પ્રસંગે લાઇટ ન જાય તેનુ ખાસ ઘ્યાન રાખવા ઉત્તર ગુજરાત વિજ કંપનીના સુપ્રિ. એન્જિનિયરને તાકીદ કરવામાં આવી છે. લગ્નમાં મહાનુભાવોને પીરસવાની વાનગીઓનું પણ ચેકિંગ કરવા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સુચના અપાઇ છે. ઉલ્લેખનીય છેકે, આ જ કડીમાં રેલી વખતે આખલો દોડતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પગે ઇજા પહોંચી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ, ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સરપંચના પતિ-પુત્રોનો હુમલો…

આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ, ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સરપંચના પતિ-પુત્રોનો હુમલો...

વડોદરાથી ઇન્દોર ગયેલા એરફોર્સ જવાનના બંધ મકાનમાંથી 4.18 લાખની ચોરી | 4 18 lakh stolen from locked ho…

વડોદરાથી ઇન્દોર ગયેલા એરફોર્સ જવાનના બંધ મકાનમાંથી 4.18 લાખની ચોરી | 4 18 lakh stolen from locked ho...

વડોદરામાંથી પતંગની રીલ માંજવા માટે કાચનો ઉપયોગ કરનાર બે દુકાનદાર પકડાયા | Two shopkeepers arrested f…

વડોદરામાંથી પતંગની રીલ માંજવા માટે કાચનો ઉપયોગ કરનાર બે દુકાનદાર પકડાયા | Two shopkeepers arrested f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના વેપારીઓને ચેકો પધરાવી લાખોનો માલ વગે કરનાર ગેંગ સામે રોષઃપોલીસે રોશન સામે પીધેલાનો કેસ કર્યો …

શહેરના વેપારીઓને ચેકો પધરાવી લાખોનો માલ વગે કરનાર ગેંગ સામે રોષઃપોલીસે રોશન સામે પીધેલાનો કેસ કર્યો …

1 year ago
પાલીતાણા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ ની ચૂંટણી યોજાઈ

પાલીતાણા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ ની ચૂંટણી યોજાઈ

1 year ago
ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…

ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…

1 year ago
બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News