gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળીના ભવાનીગઢમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, બુટલેગર ફરાર | Country liquor factory seized from Bhawa…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
મુળીના ભવાનીગઢમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, બુટલેગર ફરાર | Country liquor factory seized from Bhawa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દેશી દારૂ, આથો સહિત રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત

– સ્થાનિક પોલીસને રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં કરતા એલીસીબીએ દરોડો પાડયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં નદીના કાંઠે ખરાબાની જમીનમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પર ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી ૧.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન દારૂ ગાળવાનું કામ ચાલી રહ્યું હતું. એલસીબીએ સ્થળ પરથી ૩૦૦ લીટર દેશી દારૂ (કિં.રૂ.૬૦,૦૦૦), ૩૫૦૦ લીટર આથો (કિં.રૂ.૮૭,૫૦૦), પતરાના બાફણીયા, નળી સહિત ફૂલ રૂ.૧,૪૮,૫૦૦નો મુદામાલ કબજે કર્યોે હતો. રેઇડ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર બુટલેગર નવલભાઈ રણછોડભાઈ દેકાવાડિયા (રહે.ભવાનીગઢ) હાજર મળી ન આવતા મુળી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસને ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને અંતે એલસીબી પોલીસે રેઇડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
બિટકોઈનમાં સતત ધોવાણ: ભાવ ગબડી 95900 ડોલરની અંદર | Bitcoin continues to decline: Price dips below 95…

બિટકોઈનમાં સતત ધોવાણ: ભાવ ગબડી 95900 ડોલરની અંદર | Bitcoin continues to decline: Price dips below 95...

ધોલેરા-ધંધુકા તાલુકામાં રૂ. 60 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs caught in D…

ધોલેરા-ધંધુકા તાલુકામાં રૂ. 60 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs caught in D...

બેંકોમાં થાપણ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહી | Credit growth remains higher than deposits in banks

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ | BJP Candidate List fo…

6 months ago
ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા

9 months ago
જામનગરની બે પરણીતાઓને સાસરિયાઓનો સીતમ: સ્ત્રી અત્યાચારધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | 2 married…

8 months ago
VIDEO | છોટાઉદેપુર: બોડેલી તાલુકાના 4 ગામોનો જેતપુર પાવી તાલુકામાં સમાવવા સામે ઉગ્ર વિરોધ | Villager…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News