gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ | Lack of urea fertilizer in radish rot: …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ | Lack of urea fertilizer in radish rot: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડૂતોએ વીડિયો વાઇરલ કરી બળાપો કાઢ્યો

– અઠવાડિયે માત્ર એક ગાડીની ફાળવણી : કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ માત્ર બે થેલી ખાતર મળતું હોવાની રાવ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ખેડૂતો રવિ સીઝનની કામગીરી સમયે જ યુરિયા ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. ઝાલાવાડના ખેડૂતોએ કમોસમી વરસાદના નુકસાનને વેઠયા બાદ જીરું, ચણા, વરિયાળી અને અજમો જેવા શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. હાલ પાકને ખાતરના છંટકાવની તાતી જરૂરિયાત છે, ત્યારે જ ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

ખાસ કરીને મુળીના સડલા ગામમાં સ્થિતિ વધુ વિકટ છે. અહીં યુરિયા મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, સરકાર દ્વારા અઠવાડિયે ખાતરની માત્ર એક જ ગાડી ફાળવવામાં આવે છે, જે ગામની જરૂરિયાત કરતા ઘણી ઓછી છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂત દીઠ માત્ર બે થેલી યુરિયા આપવામાં આવતા ખેતીના કામો અટકી પડયા છે. આ સમસ્યાને વાચા આપવા માટે ગામના જાગૃત ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી સરકાર અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યોે છે.

ખેડૂતોમાં રોષ છે કે ખેતીની સીઝન દરમિયાન ખેતરમાં કામ કરવાને બદલે ખાતર માટે સમય બગાડવો પડે છે. ખેડૂતોએ સત્વરે પૂરતા પ્રમાણમાં અને નિયમિત ખાતરનો જથ્થો ફાળવવાની માંગ કરી છે. જોકે, આ બાબતે જિલ્લા ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિયમિત યુરિયાની રેક મોકલવામાં આવે છે અને જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. આમ, ખેડૂતોની બૂમ અને અધિકારીઓના દાવા વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

March 23, 2026
દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…

Next Post
પાલીતાણા તાલુકાના પથિકાશ્રમ સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે તેમજ ધારાસભ્ય ભીખા…

પાલીતાણા તાલુકાના પથિકાશ્રમ સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે તેમજ ધારાસભ્ય ભીખા...

દાંતા વિસ્તાર વિદેશી દારૂ ભરેલી કાર પકડી પાડતી બનાસકાંઠા એલસીબી

‘2 કરોડ કા બંદોબસ્ત કરો…’, ગુજરાતી દંપતિ અને 3 વર્ષની પુત્રી લીબિયામાં બંધક, પરિવારજનો પાસે ખંડણી …

'2 કરોડ કા બંદોબસ્ત કરો...', ગુજરાતી દંપતિ અને 3 વર્ષની પુત્રી લીબિયામાં બંધક, પરિવારજનો પાસે ખંડણી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું | Firing On…

8 months ago
પુત્રીના ઘેર ઊંઘવા ગયેલા દંપત્તિના ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી | Cash and jewelry stolen from cou…

6 months ago
ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…

અમદાવાદ: તંત્રની ઘોર બેદરકારીએ 4 વર્ષના માસૂમનો જીવ લીધો, ડ્રેનેજનું ઢાંકણ પડતા બાળકનું મોત | Ahmeda…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News