gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું | Firing On…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું | Firing On…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Firing On Rahul Fazilpuria : હરિયાણવી અને બોલીવૂડ ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ, ગુરુગ્રામમાં SPR રોડ અજાણ્યા શખ્સો દ્વારા ગાયક રાહુલ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં રાહુલને કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયરિંગ મામલે પોલીસે તપાસ શરૂ છે. 

રાહુલ ફાઝિલપુરિયા ગાયકની સાથે-સાથે રેપર પણ છે. રાહુલ હરિયાણવી ગીતો ગાવા માટે જાણીતો છે. આ ઉપરાંત તેણે હિન્દી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે. તેમણે ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’ના ‘લડકી બ્યુટીફુલ’ ગીતથી પ્રચલિત થયો હતો અને બોલિવૂડમાં ઘણી ઓળખ મળી હતી. આ ઉપરાંત તેણે ‘લાલા લોરી’, ‘બિલ્લી બિલ્લી’, ’32 બોર’, ‘જીમ્મી ચૂ’, ‘મિલિયન ડોલર’, ‘ટૂ મેની ગર્લ’ અને ‘હરિયાણા રોડવેઝ’ સહિત ઘણા પ્રખ્યાત ગીતો ગાયા છે. જેમાં ’32 બોર’ ગીતમાં એલ્વિશ યાદવ સાથે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: કર્ણાટકના જંગલની ગુફામાં બે દીકરી સાથે રહેતી રશિયન મહિલા ઝડપાઈ, કહ્યું- ‘પ્રાણીઓથી નહીં, માણસોથી ડર લાગતો હતો’

તમને જણાવી દઈએ કે, ગાયક રાહુલ ફાઝિલપુરિયાનું સાચુ નામ રાહુલ યાદવ છે. જે ગુરુગ્રામના ફાઝિલપુર ઝારસાનો રહેવાસી છે. રાહુલે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં તેણે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (JJP)ની ટિકિટ પર ગુરુગ્રામથી ચૂંટણી લડી હતી. જોકે, તે આ ચૂંટણી હારી ગયો હતો. 

કોબ્રા કાંડમાં નામ સામે આવ્યું હતું

વર્ષ 2023માં નોઈડામાં થયેલા કોબ્રા કાંડમાં એલ્વિશ યાદવ સાથે રાહુલ ફાઝિલપુરિયાનું પણ નામ સામે આવ્યું હતું. જેમાં એલ્વિશ યાદવના મ્યૂઝિક વીડિયોમાં બે સાંપ જોવા મળ્યા હતા. કોબ્રા કાંડને લઈને ફાઝિલપુરિયાએ જણાવ્યું હતું કે, સાંપોનો ઉપયોગ ફક્ત મ્યૂઝિક વીડિયો માટે કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…
INDIA

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

May 27, 2026
આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…
INDIA

આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…

May 27, 2026
કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …
INDIA

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

May 27, 2026
Next Post
બિલાલ મર્ડર કેસમાં આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી ફગાવવામાં આવી | session court reject bail applicati…

બિલાલ મર્ડર કેસમાં આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી ફગાવવામાં આવી | session court reject bail applicati...

વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત | death of middle aged…

વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત | death of middle aged...

યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence…

યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધી મેટ્રિક્સ પ્રેરિત માઉસ બ્રેન મેપએ ન્યુરોસાયન્સમાં કમાલ સર્જી | The Matrix inspired mouse brain ma…

ધી મેટ્રિક્સ પ્રેરિત માઉસ બ્રેન મેપએ ન્યુરોસાયન્સમાં કમાલ સર્જી | The Matrix inspired mouse brain ma…

1 year ago
સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે ‘ક્રોસ વો…

સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે ‘ક્રોસ વો…

4 weeks ago
22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

8 months ago
અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર |…

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News