gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પર નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કરતા ફરિયાદ | Complaint filed agains…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in GUJARAT
0 0
0
મુળી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પર નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કરતા ફરિયાદ | Complaint filed agains…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પગના ભાગે ગોળી વાગતા ઇજા ઃ હુમલો કરી આરોપી નાસી છુટયો

ઇજાગ્રસ્ત જિ.પં.ના સદસ્ય અને ભાજપના આગેવાનનો પુત્રઃ આરોપી ડિસ્ટ્રિ.
બેંકના ચેરમેન
‘ને ભાજપના આગેવાનના ભાઈ

સુરેન્દ્રનગર – મુળીમાં રહેતા સત્યજીતસિંહ રાજેન્દ્રસિંહ પરમારને અગાઉ
ગામમાં જ રહેતા હરીચંદ્રસિંહ જેઠુભા પરમાર સાથે વાહન સાઈડમાં ચલાવવા બાબતે બોલાચાલી
થઈ હતી અને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જેનું મનદુઃખ રાખી ગત તા.૨૫
જાન્યુઆરીના રોજ સાંજે સત્યજીતસિંહ મુળી મેઈન બજારમાં બેઠા હતા ત્યારે
હરીચંદ્રસિંહ બાઈક લઈને આવ્યા અને અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી પોતાના ખિસ્સામાં
રહેલી હથકડી કાઢી સત્યજીતસિંહને માર માર્યો હતો.

સત્યજીતસિંહના મિત્ર છત્રસિંહ મહિપતસિંહ છોડાવવા જતા હરીચંદ્રસિંહે તેમને પણ
ધક્કો મારી પાડી દીઘા હતા. ત્યારબાદ હરીચંદ્રસિંહે મારી નાખવાના ઇરાદે પિસ્તોલ વડે
સત્યજીતસિંહ પર રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી માથા પાસેથી નીકળી ગઈ હતી. જ્યારે બીજો
રાઉન્ડ પગ ફાયરિંગ કરતા સત્યજીતસિંહને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી
છૂટયા હતા.

ઈજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ મુળી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે
સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે અંગે સત્યજીતસિંહે મુળી પોલીસ
મથકે ફાયરિંગ કરી ઈજા પહોંચાડનાર હરીચંદ્રસિંહ જેઠુભા પરમાર (રહે. લીમલી-પા
, મુળી)
સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હરીચંદ્રસિંહ પરમારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં ફાયરિંગનો ભોગ બનનાર સત્યજીતસિંહ પરમાર હાલ મુળી તાલુકા
યુવા ભાજપના પ્રમુખ અને તેમના પિતા રાજેન્દ્રસિંહ પરમાર હાલ જિલ્લા પંચાયતના સદસ્ય
છે. જ્યારે ફાયરિંગ કરનાર શખ્સ હરીચંદ્રસિંહ પરમાર નિવૃત્ત પોલીસ કર્મચારી અને
ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને ભાજપના આગેવાન હરદેવસિંહ પરમારના ભાઈ થતા હોવાનું
જણાઈ આવ્યું હતું. આમ ભાજપના નેતાના પુત્ર અને યુવા ભાજપના હોદ્દેદાર પર ફાયરિંગ
ખુદ ભાજપના આગેવાનના ભાઈ દ્વારા જ ફાયરિંગ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
PHOTOS : અજિત પવારનું વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાંના ભયાનક દૃશ્યો સામે આવ્યા | PHOTOS: Horrific scen…

PHOTOS : અજિત પવારનું વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાંના ભયાનક દૃશ્યો સામે આવ્યા | PHOTOS: Horrific scen...

Ajit Pawar Plane Crash: બારામતી હોસ્પિટલની બહાર ધ્રુસકે ધ્રુસકે રડ્યા NCP કાર્યકરો, પવાર પરિવાર રવાન…

Ajit Pawar Plane Crash: બારામતી હોસ્પિટલની બહાર ધ્રુસકે ધ્રુસકે રડ્યા NCP કાર્યકરો, પવાર પરિવાર રવાન...

‘હું શરદ પવારનો દીકરો હોત તો..’ અજિત પવારની એક ઇચ્છા જે કાયમ માટે અધૂરી રહી ગઈ | Ajit Pawar Death in…

'હું શરદ પવારનો દીકરો હોત તો..' અજિત પવારની એક ઇચ્છા જે કાયમ માટે અધૂરી રહી ગઈ | Ajit Pawar Death in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

1 month ago
અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s…

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s…

10 months ago
રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o…

રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o…

9 months ago
વડોદરાના સરસિયા તળાવથી મગર સ્વામી આશ્રમ પાસે મેગા ડિમોલિશન : કાચા પાકા અનેક મકાનોનો સફાયો | Mega dem…

વડોદરાના સરસિયા તળાવથી મગર સ્વામી આશ્રમ પાસે મેગા ડિમોલિશન : કાચા પાકા અનેક મકાનોનો સફાયો | Mega dem…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News