gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી પાસ, ટિકિટ રિજર્ઝવેશનની સુવિધા નહીં મળતા હાલાકી | Trouble as student p…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
મુળી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી પાસ, ટિકિટ રિજર્ઝવેશનની સુવિધા નહીં મળતા હાલાકી | Trouble as student p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વિદ્યાર્થીઓ પાસ માટે સુરેન્દ્રગર ધક્કો ખાવા મજબૂર

મુળી ડેપોમાં ૩૦ દિવસમાં સુવિધા પુરી પાડવા એનએસયુઆઈ, વિદ્યાર્થીઓની સુરેન્દ્રનગર ડેપો મેનેજરને રજૂઆતઃ ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર – મુળી બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરો સહિત વિદ્યાર્થીઓને સુવિધાઓ ન મળતા એનએસયુઆઈ સહિત વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર ખાતે મુખ્ય ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે. તેમજ ૩૦ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચારી છે.

મુળી બસ સ્ટેન્ડમાં મુળી સહિત આસપાસના ગામોના અનેક વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો દરરોજ અલગ-અલગ બસમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં અભ્યાસ તેમજ નોકરી માટે મુસાફરી કરે છે. પરંતુ આ બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થી પાસ, ટિકિટ રીઝર્વેશન તેમજ સીસીટીવી કેમેરા સહિતની પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. 

આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્થાનીક કક્ષાએથી બસ પાસ નહીં નીકળતા સુરેન્દ્રગર કે અન્ય શહેરો સુધી બસનો પાસ કઢાવવા ધક્કો ખાવો પડે છે. તેમજ લાંબા અંતરના મુસાફરોને પણ ટિકિટ રીઝર્વેશનની સુવિધા નહીં હોવાથી મુશ્કેલી પડી રહી છે. આ તમામ સુવિધાઓ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા એનએસયુઆઈના હોદ્દેદારો સહિત વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી હતી અને આગામી ૩૦ દિવસમાં તમામ સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Arjun Kapoor Heaps Praise On Luv Ranjan’s Pehla Pyaar Doosri Baar: Calls It A “Laugh Riot Full Of Ma…
GUJARAT

Arjun Kapoor Heaps Praise On Luv Ranjan’s Pehla Pyaar Doosri Baar: Calls It A “Laugh Riot Full Of Ma…

October 24, 2026
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ…
GUJARAT

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ…

October 24, 2026
દુર્ગમ સ્થાને યાત્રાની વ્યવસ્થા કોઈ ચેતના કરે છે:મોરારીબાપુ ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નુ પ્રથમ ચરણ …
GUJARAT

દુર્ગમ સ્થાને યાત્રાની વ્યવસ્થા કોઈ ચેતના કરે છે:મોરારીબાપુ ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નુ પ્રથમ ચરણ …

October 24, 2026
Next Post
સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી | Residents …

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી | Residents ...

ચોટીલાના સુરૈઈ ગામની સીમમાં પ્રદુષણ ફેલાવતી અને આરોગ્યને જોખમી કંપનીને સીલ મારવામાં આવ્યું | company…

ચોટીલાના સુરૈઈ ગામની સીમમાં પ્રદુષણ ફેલાવતી અને આરોગ્યને જોખમી કંપનીને સીલ મારવામાં આવ્યું | company...

ભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડતા 4 ગાયના મોત | 4 cows die after car collides with cow dun…

ભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડતા 4 ગાયના મોત | 4 cows die after car collides with cow dun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત…

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત…

7 months ago
અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

6 months ago
VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ

1 year ago
બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મુકવાની માગ સુપ્રીમે ફગાવી

બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મુકવાની માગ સુપ્રીમે ફગાવી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News