gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડતા 4 ગાયના મોત | 4 cows die after car collides with cow dun…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
ભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડતા 4 ગાયના મોત | 4 cows die after car collides with cow dun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાવળા-બગોદરા
હાઈવે પર રસ્તે રખડતા ઢોરનો કહેર

અકસ્માતમાં
એક ગાય અને કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા ઃ હાઇવે પર રખડતા ઢોરને પાંજરે પુરવા
વાહન ચાલકોમાં માંગ

બગોદરા – 
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હાઈવે રોડ ઉપર રખડતા પશુ સાથે
વાહન ચાલકોના અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર ફરી
એકવાર ગાયોના ધણ સાથે કાર અથડાતા ચાર ગાયના મોત નિપજ્યાં છે તેમજ એક પશુ અને
કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા થઇ છે.

બાવળા-બગોદરા
હાઇવે પર આવેલા ભાયલા ગામ પાસે ફોરવ્હિલ ગાડીમાં સવાર લોકો અમદાવાદથી ગણપતિપુરા જઇ
રહ્યા હતા. ત્યારે હાઇવે પરથી પસાર થતાં રસ્તે રખડતી ગાયના ટોળા સાથે કાર અથડાઇ
હતી. અકસ્માતમાં ચાર ગાયના મોત નીપજ્યાં છે જ્યારે એક ગાયને ઇજા થતાં સારવાર માટે
જીવદયા પ્રેમીઓએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનને જાણ કરતા સરાવાર અર્થે ખસેડવામાં આવી છે.
જ્યારે અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.

ઉલ્લેખનીય
છે કે હાઇવે પર રખડતા ઢોરના કારણે ભૂતકાળમાં પણ ગંભીર અકસ્માત સર્જાયા છે ત્યારે
હાઇવે અથોરિટી સહિતના જવાબદાર તંત્ર રસ્તા પર રખડતા ઢોરને પકડી પાંજરે પુરવામાં
આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…
GUJARAT

May 15, 2026
ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …

વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહે…

Next Post
અંબાજી પોલીસે ૯.૪૭ લાખના વિદેશી દારૂ અને મુદામાલ સાથે ૪ લોકોની ધરપકડ કરી

‘ભાજપે પ્રતિ સાંસદ 20 કરોડ ખર્ચ્યા…’ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે TMCના ગંભીર આક્ષેપ | tmc alleges b…

'ભાજપે પ્રતિ સાંસદ 20 કરોડ ખર્ચ્યા...' ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે TMCના ગંભીર આક્ષેપ | tmc alleges b...

‘આતંકીઓને શરણ આપનારા દેશોથી અમારે કંઇ નથી શીખવું…’ UNHRCમાં પાક.ને ભારતે તતડાવ્યું | india slams p…

'આતંકીઓને શરણ આપનારા દેશોથી અમારે કંઇ નથી શીખવું...' UNHRCમાં પાક.ને ભારતે તતડાવ્યું | india slams p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં આજે ફાઈનલની મેચો રમાશે ,અત્યાર સુધી 746 મેચો રમાઈ | The fin…

9 months ago
ઘેર બેઠા ટાસ્ક પુરા કરી રોજ 2000 કમાવવાની ઓફરમાં ફસાયેલા યુવકે 16.60 લાખ ગુમાવ્યા | young man who wa…

6 months ago
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં નવા ચાર ફાયર સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ | As per the guidelines…

4 months ago
તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો | junagadh host…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News