gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મૃતદેહ પાસેથી ‘સેલફોસ’ની ડબ્બીઓ મળી આવતા આત્મહત્યાનું અનુમાન | Suicide suspected as Selfoss cans fou…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
મૃતદેહ પાસેથી ‘સેલફોસ’ની ડબ્બીઓ મળી આવતા આત્મહત્યાનું અનુમાન | Suicide suspected as Selfoss cans fou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બગોદરા પાસે ભોગાવો નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

બગોદરા : બગોદરા પાસે ભોગાવો નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાસેથી ‘સેલફોસ’ની ડબ્બીઓ મળી આવતા આત્મહત્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે. હાલ પોલીસે મૃતદહેને પીએમ માટે ખસેડી મૃતકનો વાલીવારસો શોધવા તપાસ હાથ ધરી છે.

બગોદરા નજીક ભોગાવો નદીના કિનારે આવેલા મેલડી માતાના મંદિર પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ પાસેથી ઝેરી દવા ‘સેલફોસ’ની ત્રણ જેટલી ડબ્બીઓ મળી આવતા, પ્રાથમિક રીતે આત્મહત્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. નદીના પાણીમાં મૃતદેહ હોવાને કારણે પોલીસ ટ્રેક્ટરની મદદથી ત્યાં પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારબાદ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ સામે આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB
GUJARAT

February 6, 2026
ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

Next Post
ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર | Tharali Chamol…

ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર | Tharali Chamol...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ખંભાતના સોખડામાં કંપનીમાં ગેસ ગળતરથી બે શ્રમિકના મોત

રખડતા કૂતરાઓનું ખસીકરણ કરી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ | Supreme Court orders to euthanize and release…

રખડતા કૂતરાઓનું ખસીકરણ કરી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ | Supreme Court orders to euthanize and release...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અનોખું પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું | msu researchers design uniqu…

2 months ago
કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામે વીજ કરંટથી ખેડૂત દંપતી સહિત ૩ના મોત | 3 people including a farmer cou…

3 months ago
સતત નવમી વખત બજેટ રજૂ કરીને નિર્મલા સીતારામન ઈતિહાસ રચશે | Nirmala Sitharaman will create history by…

5 days ago
VIDEO : ગેંગરેપના આરોપીઓને જામીન મળ્યાં તો યોજી ‘વિક્ટ્રી પરેડ’, ભારે હોબાળો મચાવ્યો | gangrape accu…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News