gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ગેંગરેપના આરોપીઓને જામીન મળ્યાં તો યોજી ‘વિક્ટ્રી પરેડ’, ભારે હોબાળો મચાવ્યો | gangrape accu…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
VIDEO : ગેંગરેપના આરોપીઓને જામીન મળ્યાં તો યોજી ‘વિક્ટ્રી પરેડ’, ભારે હોબાળો મચાવ્યો | gangrape accu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Haveri Gangrape : શું તમે ક્યારેય ગેંગરેપના આરોપમાં જેલમાં બંધ આરોપીઓની જમાનત મળતા નાચતાં અને વિક્ટ્રી પરેડ નીકાળતાં જોયા છે. કદાચ તમે આવું ક્યારેય નહીં જોયું હોય કારણ કે, આ કોઈ સાધારણ ગૂનો નથી. આ એવો ગુનો છે જે કર્યા પછી કોઈની પણ  ઉંઘ ઉડી જાય છે. પરંતુ અમે જે આરોપીની વાત કરીએ છીએ, તેની ઉંઘ ઉડવાની તો દૂરની વાત છે, પણ તેને એ વાતનો કોઈ અફસોસ સુધી પણ નથી કે, તેણે કેટલો મોટો ગૂનો કર્યો છે. આ ઘટના કર્નાટના હાવેરીની છે. જ્યાં ગેંગરેપના આરોપીને કોર્ટમાંથી જમાનત મળી ગઈ હતી. બહાર આવ્યા પછી તેણે એક વિક્ટ્રી પરેડ નીકાળી હતી. આ પરેડમાં તેની સાથે બાઈક અને કારનો કાફલો જોવા મળ્યો હતો. આ લોકોએ વિક્ટ્રી પરેડમાં પણ ઘણો હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : ‘જે રીતે અમે લોકોને હત્યા કરવાથી રોકી નથી શકતા એ રીતે…’, સુપ્રીમ કોર્ટે કેમ આપ્યું આવું નિવેદન

યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે આ કેસ 16 મહિના જૂનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કર્ણાટકના હાવેરીમાં જ્યારે એક આંતર-ધાર્મિક યુગલના હોટલ રૂમમાં ઘણા લોકો ઘૂસી આવ્યા  હતા. એ પછી આરોપીઓ મહિલાને નજીકના જંગલમાં ખેંચી ગયા અને કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલો જ્યારે સામે આવ્યો તો પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી હતી.

ये बॉर्डर पर पराक्रम दिखाकर लौटे जांबाज नहीं है, ये गैंगरेप के आरोपियों का रोडशो है.

जमानत पर बाहर आए हैं. pic.twitter.com/pWRw8tRN9Y

— Gaurav Shyama Pandey (@Gauraw2297) May 23, 2025

કેસમા આરોપીઓને કોર્ટમાંથી જમાનત મળી

હવે આ કેસમા આરોપીઓને કોર્ટમાંથી જમાનત મળી ગઈ છે. જમાનત મળતાની સાથે જ આરોપીઓએ વિક્ટ્રી પરેડ નીકાળી હતી. આ પરેડ હાવેરીના અક્કી અલૂર તાલુકામાં નીકાળવામાં આવી હતી. આ પરેડ દરમિયાન બાઈક સવારોએ ફરી હોબાળો મચાવ્યો હતો. એવુ લાગી રહ્યું હતું કે આ લોકોને એ વાતનો કોઈ અફસોસ નથી કે તેમણે કેટલો ધૃણાસ્પદ કામ કર્યું હતું, અને તેના કારણે તેઓને સજા મળી હતી. આ વિક્ટ્રી પરેડનો એક વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આરોપીઓ હસતાં જોવા મળી રહ્યા છે. આરોપીઓ સાથે ધમાલ મચાવી રહેલા લોકોનો વીડિયો જોઈ સ્થાનિક લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામેલ

કોર્ટે હાલમાં જ મુખ્ય સાત આરોપીઓને જમાનત

ઉલ્લેખનીય છે કે, હાવેરી સત્ર કોર્ટે હાલમાં જ મુખ્ય સાત આરોપીઓને જમાનત આપી છે. જે આરોપીઓને ગેંગરેપ કેસમાં જમાનત આપવામાં આવી છે, જેમાં આફતાબ ચંદનકટ્ટી, મદાર સાબ મંડક્કી, સમીવુલ્લા લાલનવર, મોહમ્મદ સાદિક અગાસિમાની, શોએબ મુલ્લા, તૌસીપ ચોટી અને રિયાઝ સાવિકેરીનો સમાવેશ થાય છે. 26 વર્ષીય મહિલા સાથે સામુહિક બળાત્કારના કેસમાં ધરપકડ બાદ તમામને કેટલાક મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય | India Pakistan Increased A…

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય | India Pakistan Increased A...

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ | Pa…

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ | Pa...

RBIએ કેન્દ્ર સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ .2.29 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત | RBI dividen…

RBIએ કેન્દ્ર સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ .2.29 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત | RBI dividen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

7 months ago
સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા…

સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા…

1 year ago
અમદાવાદના એસ. જી. હાઈવે પર બનાવાશે 5 ફૂટ ઓવર બ્રિજ, હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય | fiv…

અમદાવાદના એસ. જી. હાઈવે પર બનાવાશે 5 ફૂટ ઓવર બ્રિજ, હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય | fiv…

11 months ago
નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc…

નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News