gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક | Attem…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક | Attem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : સમગ્ર સૌરાષ્ટ્રમાં નબળા માર્ગો વરસાદને લીધે ભંગાર થઈ ગયા છે. નબળા રોડમાં ઠેક ઠેકાણે ગાબડા પડયા હોવાથી વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ રહે છે. દરમિયાન જામજોધપુર તાલુકામાં ઈશ્વરિયાથી જામંજોધપુર સુધી 16 કિ.મી.ની સડક સુધારવા પદયાત્રા યોજી ભંગાર રસ્તાના પ્રશ્ને ધારાસભ્ય સહિતના ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ જામજોધપુર મામલતદાર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવતાં આ સમયે પોલીસ સાથે ઘર્ષણ થતા ધારાસભ્ય હેમંત ખવા સહિત 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાનાં બિસ્માર માર્ગો અંગે રાજયના મુખ્યમંત્રી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક વકત રજૂઆત કરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત સુધારવામાં આવી નથી. જામનગર જિલ્લામાં અંદાજે ૫૫ માર્ગો એવા છે જેની સુધારણાનું કામ અટકી ગયું છે. 12-12 વખત ટેન્ડર કરવામાં આવ્યા હોવા છતાં કોઈ કામ થતુ નથી. પરિણામે માર્ગો ઉપર ચાલવું જોખમી બની રહ્યું છે. આ પ્રકારની વિગતો સાથે આજરોજ આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાનાં વડપણ હેઠળ આજે ઈશ્વરિયાથી જામજોધપુરની મામલતદાર કચેરી સુધીની પદયાત્રા યોજવામાં આવ્યા બાદ આવેદનપત્ર આપી વધુ એક વખત રસ્તાની હાલત સુધારવાની તાકીદ કરવામાં આવી હતી. આ તબક્કે મામલતદાર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પોલીસે 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બિસ્માર રસ્તાના મુદ્દે જણાવાયું હતું કે, સરકાર અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં મોટા ઓવર બ્રિજ બનાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. પણ ગ્રામીણ રસ્તાની સ્થિતિ સુધારવાની કોઈ ચિંતા કરવામાં આવતી નથી. જામનગર જિલ્લાની માફક જૂનાગઢ જિલ્લાના ૪૨ અને દ્વારકા જિલ્લાનાં ૬૨ માર્ગોની હાલત એવી છે કે જેની ઉપરથી પસાર થવું મુશ્કેલ છે.

આ સ્થિતિમાં આગામી એક મહિનામાં બિસ્માર માર્ગોની હાલત સુધારવામાં નહી આળે તો બાંધકામ વિભાગના અધિકરીઓના મોઢા કાળા કરી જિલ્લા પંચાયતની બાંધકામ વિભાગની કચેરીઓને તાળા બંધી કરીશ તેમ જણાવાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
ઉજ્જૈનની શિપ્રા નદીમાં પોલીસની ગાડી ખાબકી, PIનું મોત, 2 અન્ય પોલીસકર્મીની શોધખોળ શરૂ | Police car fa…

ઉજ્જૈનની શિપ્રા નદીમાં પોલીસની ગાડી ખાબકી, PIનું મોત, 2 અન્ય પોલીસકર્મીની શોધખોળ શરૂ | Police car fa...

રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે એવો દાવો કરનારા ભાજપ નેતા ફસાયા, ઈડીએ મોકલ્યું સમન્સ | ED Summons BJP…

રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે એવો દાવો કરનારા ભાજપ નેતા ફસાયા, ઈડીએ મોકલ્યું સમન્સ | ED Summons BJP...

ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર | Extremely heavy rain…

ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર | Extremely heavy rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર | Heavy Rain in …

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર | Heavy Rain in …

12 months ago
નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા અને રાહુલ ગાંધીને રૂ.142 કરોડની કમાણી કરી, કોર્ટમાં EDનો દાવો | National …

નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા અને રાહુલ ગાંધીને રૂ.142 કરોડની કમાણી કરી, કોર્ટમાં EDનો દાવો | National …

1 year ago
‘હાઉસ ઓફ તાલ’ પાર્ટીમાં અમદાવાદના ૨૦૦થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝર્સે EDM પર લગાવ્યા ઠુમકા

‘હાઉસ ઓફ તાલ’ પાર્ટીમાં અમદાવાદના ૨૦૦થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝર્સે EDM પર લગાવ્યા ઠુમકા

1 year ago
ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News