gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ | supreme court women ma…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ | supreme court women ma…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Maternity Leave: સુપ્રીમ કોર્ટે મેટરનિટી લીવ મુદ્દે મહિલાઓ માટે મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, મેટરનિટી લીવ પ્રત્યેક મહિલાનો મહિલાના પ્રસૂતિ લાભો અને પ્રજનન અધિકારોનો મહત્વનો ભાગ છે. જે તેનો મૂળભૂત હક છે. તેને અવગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક સરકારી મહિલા કર્મચારીની અરજી પર આ નિર્દેશ આપ્યો હતો. તમિલનાડુની એક સરકારી મહિલા કર્મચારીને તેના બીજા લગ્ન થકી પ્રેગનન્સી દરમિયાન એટલા માટે મેટરનિટી લીવ આપવામાં ન આવી હતી કારણકે, તેના પહેલા લગ્ન થકી બે બાળકો હતાં. તમિલનાડુ સરકારે તેની મેટરનિટી લીવ એટલા માટે રિજેક્ટ કરી કે, પહેલાં બે બાળકોના જન્મ પર જ મેટરનિટી લીવ મળે છે.

મહિલાએ કરી અપીલ

મહિલાએ અપીલ કરી હતી કે, પહેલા લગ્નમાં બાળકોના જન્મ સમયે મેટરનિટી લીવનો લાભ લીધો ન હતો. બીજા લગ્ન બાદ તેને સરકારી શાળામાં નોકરી મળી હતી. સુપ્રીમે ચુકાદો આપ્યો કે, મેટરનિટી લીવ માતૃત્વ સુવિધા નિયમોનું અભિન્ન અંગ છે. તે મૂળભૂત હક છે. કોઈપણ સંસ્થા મેટરનિટી લીવના હકથી કોઈપણ મહિલાને વંચિત રાખી શકે નહીં.

મેટરનિટી લીવમાં કર્યો હતો વધારો

સુપ્રીમ કોર્ટે 2017માં માતૃત્વ લાભ અધિનિયમમાં સંશોધન કરી મેટરનિટી લીવ 12 સપ્તાહથી વધારી 26 સપ્તાહ કરી હતી. તમામ મહિલા કર્મચારીઓને પહેલા અને બીજા બાળકના જન્મ માટે મેટરનિટી લીવ મળે છે. બાળક દત્તક લેતી મહિલાને પણ 12 સપ્તાહની મેટરનિટી લીવ મળે છે. ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટે અનેક મામલામાં મેટરનિટી લીવના હક પર ભાર મૂક્યો છે. એક કેસમાં કહ્યું હતું કે, મેટરનિટી લીવ તમામ મહિલા કર્મચારીઓનો મૌલિક હક છે. સરકારી હોય કે ખાનગી તમામ નોકરીમાં તેમને આ હક મળવો જોઈએ.

મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ‘ધ્રૂવાસ્ત્ર’ સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે | drdo dhruvas…
INDIA

April 12, 2026
બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouh…

અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ | india m…

Next Post
‘મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું’, ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું | mp …

'મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું', ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું | mp ...

રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી જયશંકરને ‘JJ’ સંબોધન કરીને પૂછ્યા ત્રણ સવાલ, સર્જાયું રાજકીય ઘમસાણ | Rahul…

રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી જયશંકરને ‘JJ’ સંબોધન કરીને પૂછ્યા ત્રણ સવાલ, સર્જાયું રાજકીય ઘમસાણ | Rahul...

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

2 months ago
ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud…

7 months ago
UPIથી કરોડો રૂપિયાના વ્યવહારો, પરંતુ તેના પર વધતી નિર્ભરતા ચિંતાનો વિષય | Transactions worth crores …

8 months ago
BIG NEWS: સી.પી. રાધાકૃષ્ણન હશે NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત | CP Radhakrishn…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News