gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેટોડામાં વેપારીને ધમકાવી વ્યાજખોરે દુકાનને તાળા મારી દીધા | A moneylender threatened a trader in Me…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
મેટોડામાં વેપારીને ધમકાવી વ્યાજખોરે દુકાનને તાળા મારી દીધા | A moneylender threatened a trader in Me…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દુકાનનો કરાર જોતો હોય તો 10 લાખ આપવા પડશે

પિતાની સારવાર માટે વેપારીએ ખીરસરાના વ્યાજખોર પાસેથી ૨.૫૦ લાખ લીધા હતા જેની સામે ૩.૫૦ લાખ ચૂકવી દીધા છતા ધમકી

રાજકોટ : કોઠારીયા રોડ પર સુરભી પ્રોસીબલમાં રહેતા અને મેટોડા જીઆઈડીસી ગેઈટ નં. ૨માં સ્થિત ચૈતન્ય કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ખોડિયાર ફેબ્રીકેશન નામે દુકાન ધરાવતા વેપારી નાગજીભાઈ ધનજીભાઈ ફળદુ (ઉ.વ.૩૮)એ ૫ ટકા લેખે વ્યાજે લીધેલા અઢી લાખની સામે ૩.૫૦ લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોર જીતેન્દ્ર અમૃતભાઈ રત્નોતર (રહે. ખીરસરા)એ રૂા. ૧૦ લાખ માંગી ધમકી આપી તેની દુકાન પડાવી લેવા તાળા મારી દીધાની મેટોડા જીઆઈડસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મૂળ કાલાવડના નપાણીયા  ખીજડીયાના નાગજીભાઈ એ પોલીસને જણાવ્યું કે એકાદ વર્ષ પહેલા પિતાની કેન્સરની બીમારી હોવાથી હોસ્પિટલના ખર્ચા વધુ થઈ જતાં પૈસાની જરૂરીયાત ઉભી થતાં આરોપી જીતેન્દ્ર પાસેથી રૂા. ૨.૫૦ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં આરોપીને તેની દુકાનનો નોટરાઈઝ વેચાણ ખત અને બે કોરા ચેક અપાયા હતા. એટલું જ નહીં આરોપીએ દુકાનનો ૧૮ માસનો ભાડા કરાર પણ કરાવી લીધો હતો. ૧ વર્ષ દરમિયાન તેણે આરોપીને રૂા. ૩.૫૦ લાખ ચુકવી દીધા હતા. છતાં આરોપી તેની દુકાનનો વેચાણ કરાર પરત આપતો ન હતો. તેમજ તેની દુકાન ખાલી કરાવવા જણાવતો હતો. પંદરેક દિવસ પહેલા આરોપીએ તેની દુકાને જઈ તારે આ દુકાનનો વેચાણ કરાર પાછો જોઈતો હોય તો તારે મને ૧૦ લાખ આપવા પડશે. નહીંતર દુકાન ભુલી જજે. કહી ગાળો દઈ ધમકી આપી દુકાનને તાળા મારી જતો રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …
GUJARAT

May 17, 2026
ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

Next Post
ચોટીલા-રાજકોટ હાઈવે પરથી ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરી કરતા ૧૫ વાહનો ઝડપાયા | 15 vehicles seized fo…

ચોટીલા-રાજકોટ હાઈવે પરથી ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરી કરતા ૧૫ વાહનો ઝડપાયા | 15 vehicles seized fo...

ફ્લેક્સી-કેપ ફંડ, એકમાત્ર ઇક્વિટી કેટેગરી જેની AUM રૂ. પાંચ લાખ કરોડને પાર | Flexi cap funds the onl…

ફ્લેક્સી-કેપ ફંડ, એકમાત્ર ઇક્વિટી કેટેગરી જેની AUM રૂ. પાંચ લાખ કરોડને પાર | Flexi cap funds the onl...

નોટ ગણતા ગણતા થાકી CBI! લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, પત્ની સામે પણ FIR

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc…

8 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૧૧૧ થી ૮૧૧૧૧ વચ્ચે અથડાશે | Sensex will hit between 84111 and 81111 in the…

11 months ago
અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News