gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેમ્કોમાં પ્રેમ સંબંધની શંકા રાખીને યુવકનું અપહરણ કરી દંડાથી માર્યો | Ewe anuon a kidnap pokiten an …

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
મેમ્કોમાં પ્રેમ સંબંધની શંકા રાખીને યુવકનું અપહરણ કરી દંડાથી માર્યો | Ewe anuon a kidnap pokiten an …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારમેમ્કોમાં પ્રેમ સંબંધની શંકા રાખીને યુવકનું અપહરણ કરી દંડાથી માર્યો 1 - image

નરોડા મેમ્કો ખાતે પ્રેમ સંબંધની શંકા રાખીને રિક્ષામાં યુવકનુ અપહરણ કરીને ઘરમાં ગોંધી રાખીને દંડાથી ઢોર માર માર્યો હતો અને યુવતીથી દૂર રહેજે નહી તો મારી નાખવાની ધમકી આપી હતી. યુવક અગાઉ જ્યાં રહેતો ત્યાં આરોપીના કહેવાથી તે યુવતીને લેવા મૂકવા જતો હતો જો કે શંકા રાખીને ઝઘડો કર્યો હતો. જેથી યુવક ત્યાંથી મકાન ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યો હતો. આ  બનાવ અંગે ચારેય લોકો સામે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.

વિસ્તારમાં આવવાની ના પાડી છે કહી તેની જ રિક્ષામાં લઇ જઇ પકડી રાખી લાકડીથી માથામાં  હાથે પગે ફટકા મારી યુવતીથી દુર રહેજે કહી મારી નાંખવાની ધમકી આપી

રામોલમાં રહેતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મેમ્કોની ચાલીમાં રહેતા દિપક સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ચાર મહિના પહેલા તે મેમ્કો પાસે પ્રેમનગર ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો ત્યારે દિપક સાથે પરિચય થયો હતો. જેમાં તેના કહેવાથી તે એક યુવતીને નારોલથી પ્રેમનગર મૂકવા લેવા જતો હતો. જેમાં યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને ઝઘડો કર્યો હતો. જેથી ફરિયાદી ત્યાંથી મકાન ખાલી કરીને રામોલમાં રહેવા આવ્યો છે. 

બીજીતરફ તા. ૧૫ના રોજ યુવક સિવિલ ખાતેથી પેસેન્જર લઇને જતો હતો. ત્યારે મેમ્કો ચાર રસ્તા પાસે પહોચ્યો તે સમયે આરોપીઓએ રિક્ષા રોકીને આ વિસ્તારમાં આવાની ના પાડી છે તો કેમ આવ્યો કહીને  તકરાર કરી માર માર્યો હતો. જેથી પેસેન્જર ઉતરીને જતા રહ્યા બાદ યુવકનું તેની જ રિક્ષામાં અપહરણ કરીને આરોપી તેના ઘરમાં લઇ જઇને ગોંધી રાખીને ચારેય નીચ પાડીને પકડીને દંડાથી માથે હાથે પગે ઢોર માર મારીને  અને યુવતીથી દુર રહેશે વિસ્તારમાં આવતો નહી કહીને  નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચારેય આરોપેીઓ નાસી ગયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
ચાઇનીઝ અને ઓનલાઇન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ઃ ગુનો દાખલ થશે | Ban on sale of Chinese and online firew…

ચાઇનીઝ અને ઓનલાઇન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ઃ ગુનો દાખલ થશે | Ban on sale of Chinese and online firew...

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on...

આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો | Iwe ewe chon tapwela mürin Asaram a turufi eke…

આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો | Iwe ewe chon tapwela mürin Asaram a turufi eke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટ કેસ : ઇડીના 30 સ્થળે દરોડા, પાક.નો હાથ હોવાના પુરાવા | Delhi blast case: ED raids 30 …

દિલ્હી બ્લાસ્ટ કેસ : ઇડીના 30 સ્થળે દરોડા, પાક.નો હાથ હોવાના પુરાવા | Delhi blast case: ED raids 30 …

4 months ago
ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત | A young man died when a…

ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત | A young man died when a…

5 months ago
કરમસદથી એકતાનગર સુધીની એકતાયાત્રાનો કાલથી પ્રારંભ | Ekta Yatra from Karamsad to Ektanagar begins tom…

કરમસદથી એકતાનગર સુધીની એકતાયાત્રાનો કાલથી પ્રારંભ | Ekta Yatra from Karamsad to Ektanagar begins tom…

4 months ago
સોનું સ્થિર જ્યારે અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક પહોંચી | Gold remains stable while Ahmedaba…

સોનું સ્થિર જ્યારે અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક પહોંચી | Gold remains stable while Ahmedaba…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News