gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામમાં

કારીગરે ઊંચા અવાજે પછીથી આવે તેવું કહ્યા બાદ મામલો બિચક્યો ઃ પેથાપુર પોલીસમાં ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામમાં સલૂનની દુકાનના
કારીગરે ઊંચા અવાજે પછીથી આવો તેવું કહેતા મામલો બીચક્યો હતો અને યુવાન ઉપર દુકાન
માલિક સહિત ચાર વ્યક્તિઓએ હુમલો કરી દેતા ઈજાઓ પહોંચી હતી. જેથી આ સંદર્ભે પેથાપુર
પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેર નજીક આવેલા વાસણ ગામમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ગજેન્દ્રસિંહ નટવરસિંહ
વાઘેલા ગઈકાલે વાસણ ગામમાં આવેલી સલૂનની દુકાન ઉપર દાઢી કરાવવા માટે ગયા હતા.
જ્યાં હાજર કારીગર દ્વારા તેમને ઉંચા અવાજે પછીથી આવો તેવું કહેવામાં આવ્યું હતું.
જેના પગલે ગજેન્દ્રસિંહે ઊંચા આવા જે વાત ન કરવાનું કહેતા બંને વચ્ચે રકઝક થઈ ગઈ
હતી અને જેના પગલે આ કારીગર દ્વારા દુકાનના માલિક જયરામજી કાનાજી વાઘેલાને
બોલાવવામાં આવ્યા હતા અને તેમણે કારીગરનો પક્ષ લઈને ગજેન્દ્રસિંહ સાથે ગાળા ગાળી
કરી હતી અને ત્યારબાદ મારામારી કરી હતી. આ દરમિયાન ધર્મેન્દ્રસિંહ જયરામજી વાઘેલા
, તુરાજ
જીતેન્દ્રસિંહ વાઘેલા અને જીતેન્દ્રસિંહ કાનાજી વાઘેલા પણ ત્યાં આવી ગયા હતા.
જેમણે ચારે જણાએ ભેગા થઈને તેમની ઉપર હુમલો કરીને માર માર્યો હતો. જે મારામારીને
પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તેમના ભાઈ ગોવિંદસિંહ પણ ત્યાં આવી ગયા
હતા. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ
જવામાં આવ્યા હતા. હાલ તેમની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ
સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો | Iwe ewe chon tapwela mürin Asaram a turufi eke…

આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો | Iwe ewe chon tapwela mürin Asaram a turufi eke...

દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત | Three laborers got electrocut…

દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત | Three laborers got electrocut...

એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના યુવાન સાથે છેતરપિંડી આચરનાર ભાવનગરના બે ગઠિયા ઝડપાયા | Two gangsters from Bhavnagar arr…

મહારાષ્ટ્રના યુવાન સાથે છેતરપિંડી આચરનાર ભાવનગરના બે ગઠિયા ઝડપાયા | Two gangsters from Bhavnagar arr…

1 year ago
ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…

ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…

8 months ago
મુજમહુડા-લાલબાગ રોડ પર કોર્પોરેશનના ડમ્પરની બ્રેક ફેલ થતાં ડિવાઈડર તોડ્યું, ચાર જણાનો બચાવ | VMC’s d…

મુજમહુડા-લાલબાગ રોડ પર કોર્પોરેશનના ડમ્પરની બ્રેક ફેલ થતાં ડિવાઈડર તોડ્યું, ચાર જણાનો બચાવ | VMC’s d…

1 year ago
વડોદરામાં બાઈકની પેટ્રોલની ટાંકીમાં વિદેશી દારૂ સંતાડી લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men caught carryi…

વડોદરામાં બાઈકની પેટ્રોલની ટાંકીમાં વિદેશી દારૂ સંતાડી લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men caught carryi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News