gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,મંગળવાર,26 મે,2026

અમદાવાદના મેયર પદે વરણી થતા જ હિતેશ બારોટે કહયુ, મેયર બંગલે તેઓ
રહેવા નહીં જાય.થલતેજના ઘરેથી જ અવરજવર કરશે.મેયર તક્કે મળતી  કારનો ઉપયોગ પ્રોટોકોલમાં જવાનુ હશે ત્યારે જ
કરશે. આ સિવાય પોતાની ઈલેકટ્રિક કારનો ઉપયોગ કરશે.મેયર કચેરીની બહાર પહેલા જ દિવસે
ભેટ અસ્વીકાર્યનુ બોર્ડ લગાવી દેવામા આવ્યુ છે.

વર્ષ-૨૦૨૧ની ટર્મમા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહેલા હિતેશ
બારોટે  કોર્પોરેશન તરફથી આપવામા આવતા
વિવિધ ભથ્થાનો કયારેય સ્વીકાર કર્યો નથી.સ્ટેશનરી ભથ્થુ કે મોબાઈલ ખર્ચ હોય કે પછી
મિટીંગ ભથ્થુ તેમણે કયારેય લીધા નથી કે તેમની બેંક ડીટેઈલ પણ કોર્પોરેશનમાં આપી નથી
તેમ કોર્પોરેશનના સેક્રેટરી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.વર્ષ-૨૦૨૬ની
ટર્મમા મેયર તરીકે વરણી થતા તેમણે તેમની કચેરીની બહાર બુકે
,શાલ કે પછી અન્ય
કોઈ ચીજ વસ્તુ લઈને નહીં આવવા મુલાકાતીઓ માટે બોર્ડ લગાવી દીધુ છે.અગાઉ સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન હતા તે સમયે પણ આ પ્રકારેનુ બોર્ડ તેમની કચેરી બહાર લગાવી દેવામા
આવ્યુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s...

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim's car numb...

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લૂંટને અંજામ આપે તે પહેલાં છ શખ્સોને ઢસા પોલીસે ઝડપી લીધા | Dhasa police nab six men before they can…

10 months ago
ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો

1 year ago
બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી…

11 months ago
પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News