gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુર તાલુકાના મિલરામપુરા ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor arrested from Milrampura village…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
તારાપુર તાલુકાના મિલરામપુરા ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor arrested from Milrampura village…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માત્ર અનુમાનને આધારે સારવાર કરતો હતો

– રૂપિયા 17 હજારની મત્તા જપ્ત કરી મૂળ પશ્ચિમ બંગાળના ધો. 10 ભણેલા શખ્સ સામે ગુનો નોંધ્યો 

તારાપુર : તારાપુર પોલીસ અને મેડિકલ ઓફિસરની ટીમે મિલરામપુરા ગામે છાપો મારીને મૂળ પશ્ચિમ બંગાળના અને માત્ર ધોરણ દસ ભણેલા બોગસ ડૉક્ટરને ઝડપી પાડીને દવાઓ, ઈન્જેક્શનો તેમજ મેડિકલ સાધનો મળીને કુલ રૂપિયા ૧૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તારાપુર તાલુકાના ખડા પીએચસીના મેડિકલ ઓફિસરને માહિતી મળી હતી કે, મિલરામપુરા ગામની ભાગોળે ભઈલાલભાઈ કુબેરભાઈ કાનાણીના મકાનમાં ભાડેથી રહેતો શખ્સ કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું શરૂ કરીને એલોપેથી દવાઓથી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. જેના આધારે મેડિકલ ઓફિસર અને પોલીસની ટીમે સાથે છાપો મારતાં ઘરમાંથી એક શખ્સ મળી આવ્યો હતો. જેનું નામઠામ પૂછતા શખ્સે અમિતોષ આનંદ બાઈનહાલ (ઉં.વ. ૩૬, રહે. ડુમરિયા, જિ. નદિયા, પ.બંગાળ)નો હોવાની ઓળખ આપી હતી. તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનું સક્ષમ અધિકારીનું સર્ટિફીકેટ કે ડિગ્રીની માંગણી કરતા તેની પાસે નહીં હોવાનું અને માત્ર ધોરણ દસ સુધી જ ભણેલો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘરમાં તપાસ કરતા દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો, બી.પી માપવાનું મશીન, દવાઓ, ઈન્જેક્શનો સહિત કુલ ૧૭,૯૨૬નો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા નકલી ડૉક્ટર વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકામાંથી 2 મહિનામાં 4 નકલી ડૉક્ટર ઝડપાયા

છેલ્લા બે મહિનામાં તારાપુર તાલુકાના સાંઠથી બે, ટોલથી એક અને રીંઝાથી એક એમ કુલ ચાર નકલી ડૉક્ટરો ઝડપાયા હતા. સ્થાનિકોની મદદથી જ નકલી ડૉક્ટરો લોકોની જિંદગી સાથે ચેડાં કરી રહ્યાં છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, તારાપુર તાલુકામાં હજુ આવા નકલી ડૉક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના તમામ ડૉક્ટરોની ડિગ્રી તપાસી વેરીફાઈ કરવામાં આવે તો નકલી ડિગ્રી કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
નરસંડા રોડ પર કારમાં સવાર સાધુઓ રૂ. 1.15 લાખના દાગીના લૂંટીને ફરાર | Sadhus riding in car on Narsand…

નરસંડા રોડ પર કારમાં સવાર સાધુઓ રૂ. 1.15 લાખના દાગીના લૂંટીને ફરાર | Sadhus riding in car on Narsand...

ધોળકા પાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Dholka Munic…

ધોળકા પાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Dholka Munic...

ભાવનગર જિલ્લામાં 29,964, બોટાદ જિલ્લામાં 10,136 મતદારોનો વધારો | Increase in voters by 29964 in Bhav…

ભાવનગર જિલ્લામાં 29,964, બોટાદ જિલ્લામાં 10,136 મતદારોનો વધારો | Increase in voters by 29964 in Bhav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

9 months ago
સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતની બે ઘટનામાં એક બાળક સહિત 4ના મોત, 12 ઈજાગ્રસ્ત | Accident on Sayla Li…

સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતની બે ઘટનામાં એક બાળક સહિત 4ના મોત, 12 ઈજાગ્રસ્ત | Accident on Sayla Li…

10 months ago
INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl…

INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl…

2 months ago
ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News