gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ | Messi Event Vandal…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ | Messi Event Vandal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lionel Messi GOAT India Tour 2025: આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસીના સન્માન સમારોહમાં શનિવારે (13મી ડિસેમ્બર) કોલકાતાના સોલ્ટલેક સ્ટેડિયમમાં ભારે હોબાળો મચી ગયો હતો. મેસ્સીની એક ઝલક જોવા માટે હજારો ચાહકો એકઠા થયા હતા, પરંતુ આયોજનમાં ગેરવ્યવસ્થા અને મેસ્સીના વહેલા પ્રસ્થાનને કારણે ગુસ્સે ભરાયેલા ફેન્સે સ્ટેડિયમમાં તોડફોડ કરી હતી.

મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ 2 - image

ગુસ્સે ભરાયેલા ફેન્સે ખુરશીઓ ફેંકી

ફેન્સે દાવો કર્યો હતો કે તેમણે મેસ્સીની એક ઝલક જોવા માટે 5,000થી લઈને 25,000 રૂપિયા સુધીની ઊંચી કિંમતની ટિકિટો ખરીદી હતી. જો કે, મેસ્સી નિર્ધારિત સમય (સવારે 11:15 કલાકે) પર પહોંચ્યા અને માત્ર 20 મિનિટમાં ત્યાંથી પ્રસ્થાન કરી ગયા, જેનાથી ચાહકોમાં વ્યાપક ગુસ્સો ફેલાયો.

અહેવાલો અનુસાર, પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મુખ્યમંત્રીના આદેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કાર્યક્રમના મુખ્ય આયોજક સતદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે.

મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ 3 - image

આ પણ વાંચો: ‘5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય…’, લિયોનલ મેસીના ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ

CM મમતાએ માફી માંગી, તપાસના આદેશ

કાયદા અને વ્યવસ્થાના અધિક મહાનિર્દેશક (ADG) જાવેદ શમીમે જણાવ્યું હતું કે, ‘પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.’ આ ઉપરાંત તેમણે ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી, દર્શકોને તેમના ટિકિટના પૈસા પરત આપવા અને ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી.

મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ 4 - image

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જનતા પાસે માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ‘આજે સોલ્ટલેક સ્ટેડિયમમાં જે મિસમેનેજમેન્ટ થયું, તેનાથી હું ખૂબ જ વ્યથિત અને આઘાત પામી છું. હું લિયોનેલ મેસી તેમજ તમામ રમતપ્રેમીઓ અને તેમના ફેન્સની દિલથી માફી માંગુ છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

February 12, 2026
Next Post
સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી! ગુજરાતના વધુ એક વિસ્તારમાં ‘ટાઈગર’ જોવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર …

સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી! ગુજરાતના વધુ એક વિસ્તારમાં 'ટાઈગર' જોવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર ...

સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local…

સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local...

જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી, મમતા દીદીનું ટેન્શન વધશે | PM Modi’s Bengal Rall…

જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી, મમતા દીદીનું ટેન્શન વધશે | PM Modi’s Bengal Rall...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! | INDIA Bloc Plans Big…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! | INDIA Bloc Plans Big…

6 months ago
બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો

5 months ago
સમાજના અવગણાયેલા પ્રશ્નને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ: ફરી એક વાર.

સમાજના અવગણાયેલા પ્રશ્નને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ: ફરી એક વાર.

5 months ago
દેવ નદીના કાંઠાના ગામોમાં ખૂંખાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય | panther present near dev river

દેવ નદીના કાંઠાના ગામોમાં ખૂંખાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય | panther present near dev river

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News