gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12%નો વધારો | Life insurance companies’ new bu…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2025
in Business
0 0
0
મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12%નો વધારો | Life insurance companies’ new bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં ૧૨.૬૮ ટકાનો વધારો થયો છે. ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓના મજબૂત વિકાસને કારણે આ વધારો જોવા મળ્યો છે.

જીવન વીમા પરિષદ દ્વારા જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે જાહેર ક્ષેત્રની જીવન વીમા નિગમ (એલઆઈસી)નું નવા બિઝનેસનું પ્રીમિયમ ૧૦.૩ ટકા વધીને રૂ. ૧૮,૪૦૫.૦૫ કરોડ અને ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓનું નવા બિઝનેસનું પ્રીમિયમ ૧૬.૬ ટકા વધીને રૂ. ૧૨,૦૫૮ કરોડ થયું છે.

ખાનગી ક્ષેત્રની મોટી વીમા કંપનીઓમાં, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સનું નવા બિઝનેસનું પ્રીમિયમ ૨૫.૩૩ ટકા વધીને રૂ. ૨,૯૫૦ કરોડ થયું હતું, જ્યારે એચડીએફસી લાઇફનું પ્રીમિયમ ૩૩ ટકા વધીને રૂ. ૩,૦૨૨ કરોડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફનું પ્રીમિયમ ૬.૭૯ ટકા વધીને રૂ. ૧,૪૦૭.૨૫ કરોડ થયું. એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ૨૫.૫ ટકા વધીને રૂ. ૮૪૫.૭૯ કરોડ થયું હતું.

આ દરમિયાન, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં ૩ ટકા ઘટીને રૂ. ૭૪૫.૨૫ કરોડ થયું છે. વ્યક્તિગત વ્યવસાય ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં ૩.૩૫ ટકા વધીને રૂ. ૧૦,૬૧૧ કરોડ થયો, જ્યારે જૂથ વ્યવસાય ૧૮.૪ ટકા વધીને રૂ. ૧૯,૮૫૧.૮ કરોડ થયો હતો.

જોકે, જીવન વીમા કંપનીઓ દ્વારા જારી કરાયેલી પોલિસીઓની સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૧૦.૪૩ ટકા ઘટીને ૧૬.૭૩ લાખ થઈ છે, જેમાં એલઆઈસીની નવી પોલિસી ૧૪.૬ ટકા ઘટીને ૧૦.૬૮ લાખ અને ખાનગી જીવન વીમા પોલિસી ૨.૦૨ ટકા ઘટીને ૬.૦૪૫ લાખ થઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…
Business

April 4, 2026
બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

Next Post
ભારતીય બજારમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓના હિસ્સામાં સતત ઘટાડો | The share of multinational pharma …

ભારતીય બજારમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓના હિસ્સામાં સતત ઘટાડો | The share of multinational pharma ...

GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા | cbic clarif…

GST દ્વારા અપાતી નોટિસમાં 'ડીન' નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા | cbic clarif...

રાજા હત્યાકાંડ: સોનમ સહિત પાંચેય આરોપીઓના શિલોંગ કોર્ટે 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, પોલીસ કસ્ટડીમાં મોકલાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત બંધુઓની જમીનના વેચાણના નાણાં પચાવી પાડવાનું કારસ્તાન | two…

6 months ago
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા, હજુ એન્કાઉન્ટર યથાવત્ | jammu kashmir …

11 months ago
દિહોર પંથક સાથે એસ.ટી. તંત્રનું ઓરમાયું વર્તન, 10 બસ બંધ કરી | ST administration rude behavior towar…

રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News