gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in INDIA
0 0
0
મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CNG Price Hike : દેશમાં મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો સામાન્ય જનતાને લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા બાદ હવે સીએનજી (CNG) ના ભાવમાં પણ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ શનિવારે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા બાદ તુરંત જ સીએનજીની કિંમતોમાં પણ પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ ભાવ વધારા બાદ સામાન્ય લોકોના બજેટ પર ભારે વિપરીત અસર પડવાની સંભાવના છે.

10 દિવસમાં ઈંધણના ભાવમાં ત્રીજી વખત ભડકો

તાજેતરના વધારા બાદ, દિલ્હીમાં સીએનજીની કિંમત શુક્રવારના ₹80.09 પ્રતિ કિલોથી વધીને હવે ₹81.09 પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસની અંદર જ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો અંદાજે 4 રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પશ્ચિમ એશિયા (મિડલ-ઈસ્ટ) સંકટ અને ઈરાન યુદ્ધના કારણે ભારતની ઈંધણ સપ્લાય લાઈન પ્રભાવિત થઈ રહી છે, જેની સીધી અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. ગણતરીના દિવસોમાં પેટ્રોલ-ડીઝલ આશરે પોણા પાંચ રૂપિયા અને સીએનજી 4 રૂપિયા જેટલો મોંઘો થઈ ગયો છે.

આમ આદમી અને ટ્રાન્સપોર્ટ પર શું અસર થશે?

અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સીએનજીને એક સસ્તો અને કિફાયતી વિકલ્પ માનવામાં આવતો હતો, પરંતુ સતત વધતા ભાવના કારણે હવે આ વિકલ્પ પણ મોંઘો સાબિત થઈ રહ્યો છે. આ વધારાની સૌથી મોટી અસર રોજબરોજ કાર, બાઈક, ઓટો કે ટેક્સી દ્વારા મુસાફરી કરતા મધ્યમ વર્ગ પર પડશે. આ ઉપરાંત, કમર્શિયલ વાહનો અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધવાને કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે, જે મોંઘવારીમાં વધુ વિસ્ફોટ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા…

UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા...

ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગ્યા | 45 cro…

ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર 'ડીઝલ નથી' ના પાટિયા લાગ્યા | 45 cro...

અમદાવાદ: સેટેલાઈટના ‘રત્નાકર-3’ ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો | …

અમદાવાદ: સેટેલાઈટના 'રત્નાકર-3' ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કમોસમી વરસાદ, શહેરમાં 16 જગ્યાએ કેબલ ફોલ્ટ. 20000 ઘરોમાં અંધારપટ | mgvcl underground cable fault in …

કમોસમી વરસાદ, શહેરમાં 16 જગ્યાએ કેબલ ફોલ્ટ. 20000 ઘરોમાં અંધારપટ | mgvcl underground cable fault in …

8 months ago
‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

3 months ago
કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…

કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…

10 months ago
ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…

ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News