gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો | ind…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in INDIA
0 0
0
મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો | ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Wholesale Inflation April 2026: ભારતમાં મોંઘવારીનો મોરચો ફરી ગરમાયો છે. એપ્રિલ 2026માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત મોંઘવારીનો દર વાર્ષિક ધોરણે વધીને 8.3 ટકા પર પહોંચી ગયો છે. માર્ચ 2026માં આ દર માત્ર 3.88 ટકા હતો, જે દર્શાવે છે કે માત્ર એક મહિનામાં મોંઘવારીમાં બમણાથી વધુનો ઉછાળો આવ્યો છે.

પશ્ચિમ એશિયાના સંઘર્ષની સીધી અસર

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, મોંઘવારીમાં આ વધારા માટે મુખ્યત્વે ઇંધણ અને ક્રૂડ ઓઇલના ભાવ જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવમાં 29.37 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે.

આ પણ વાંચો :કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ

માર્ચની સરખામણીએ એપ્રિલમાં ઇંધણ અને પાવર જૂથમાં મોંઘવારી દર 18.22 ટકા વધ્યો છે. જોકે, વીજળીના ભાવમાં 2.53 ટકાનો ઘટાડો થતાં સામાન્ય રાહત મળી છે. એપ્રિલમાં ફૂડ ઇન્ડેક્સ (અનાજ, કઠોળ અને ઉત્પાદિત ખાદ્ય ચીજો)માં માર્ચની સરખામણીએ 2.31 ટકાનો વધારો થયો છે. જ્યારે માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દર 1.85 ટકા પર સ્થિર રહ્યો હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં 64.23 ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોની મોંઘવારીમાં એપ્રિલમાં 1.4 ટકાનો વધારો થયો છે. આ જૂથની 22માંથી 21 પ્રોડક્ટ્સના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

છૂટક મોંઘવારીના આંકડા (CPI)

બીજી તરફ, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત ભારતનો છૂટક મોંઘવારી દર એપ્રિલમાં 3.48 ટકા નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધવા છતાં વીજળી, ગેસ અને અન્ય ઇંધણ માટેનો ફુગાવો 1.71 ટકાના નીચા સ્તરે જળવાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ચાલશે, તો આવનારા દિવસોમાં પરિવહન ખર્ચ વધવાને કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજ પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

Next Post
અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust ...

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec...

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાદલા ગામે પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક ચગદાયું | Toddler Crushed b…

9 months ago
રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ…

2 months ago
‘જો ઈન્ડિગોએ જાણીજોઈને સંકટ ઊભું કર્યું હશે તો…’, કેન્દ્રીય મંત્રીની CEOને ચેતવણી | Civil Aviation…

5 months ago
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News