gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | high lev…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | high lev…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકાનો મોત થયા હતા. આતંકી હુમલાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સરકારે પાકિસ્તાન વિરોધી કેટલાક પગલા લીધા છે. તેવામાં પાકિસ્તાન વિરૂદ્ધ એક્શન લેવાની સંભાવના વચ્ચે ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 7 લોક કલ્યાણ માર્ગ પર તેમના આવાસ ખાતે મુલાકાત કરી છે. વડાપ્રધાન સાથેની આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર હોવાનું સામે આવ્યું  છે.

અગાઉ 90 મિનિટ ચાલી હતી બેઠક 

વડાપ્રધાન મોદી સાથે બેઠક પૂર્ણ થતાં આર્મી ચીફ સહિત વિદેશન મંત્રી પરત ફર્યા હતા. તમને જણાવી દઈએ કે, અગાઉ મંગળવારે એક હાઈ લેવલની બેઠક યોજાઈ હતી. 90 મિનિટ ચાલેલી બેઠકમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાઓના વડાઓ – આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ બેઠકમાં હાજર રહ્યા હતા.

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાનો જવાબ આપવા માટે વડાપ્રધાન મોદીએ સેનાને ‘ફુલ ઑપરેશનલ’ છૂટ આપી દીધી હતી. મળતી માહિતી મુજબ, બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, ‘વડાપ્રધાન આતંકીઓ પર ગંભીર પ્રહાર કરવાનો રાષ્ટ્રીય સંકલ્પનો વિષય છે.’

આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલો: ‘PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે’, રાહુલ ગાંધીનું નિવેદન

PM મોદીએ સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી!

PM મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને વરિષ્ઠ રક્ષા નેતૃત્વને કહ્યું હતું કે, ‘તેમને કોઈપણ લશ્કરી પ્રતિક્રિયાની રીત, લક્ષ્ય અને સમય નક્કી કરવાની ફુલ ઑપરેશનની સ્વતંત્રતા છે.’ PM મોદીએ તેમના તાજેતરના ‘મન કી બાત’ સંબોધન દરમિયાન પુનરોચ્ચાર કર્યો હતો કે, ‘પહલગામ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead ...

દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂ. 2000 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ

દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂ. 2000 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ

હવે વસતી ગણતરી જ્ઞાતિવાદના આધારે | Now the census is based on casteism

હવે વસતી ગણતરી જ્ઞાતિવાદના આધારે | Now the census is based on casteism

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-બોટાદ પંથકમાંથી 22 જુગારી ઝડપાયા | 22 gamblers arrested from Bhavnagar Botad district

ભાવનગર-બોટાદ પંથકમાંથી 22 જુગારી ઝડપાયા | 22 gamblers arrested from Bhavnagar Botad district

12 months ago
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા

12 months ago
SMC એ ઉપરાછાપરી પાડેલી  દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

SMC એ ઉપરાછાપરી પાડેલી દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

4 months ago
ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો | Indian Airspa…

ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો | Indian Airspa…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News