gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…
3
VIEWS
Share on FacebookShare on Twitter

પાલીતાણા પોલીસમાં ત્રણ શખ્સ વિરૃધ્ધ ગુનો દાખલ

લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટલ, કટસ મળી રૃ.૨૦ હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર –  પાલીતાણાના મોખડકા ગામની સીમમાં બહુચરમાંના મંદિર પાછળથી લોકલ ક્રાઈમબ્રાન્ચે ત્રણ શખ્સને પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ  પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, મોખડકા ગામના બહાદુર પોપટભાઇ ચૌહાણની વાડીએ ભાર્ગવ પ્રજાપતી (રહે.ભુતીયા ડેમ) તથા અનુ ઝીણાભાઇ પરમાર (રહે.ભીલ વાસ, પાલીતાણા) મોખડકા ગામની સીમમાં બહુચરમાંના મંદિર પાછળ આવેલ વાડીમાં કોઇ ગેરકાયદેસર હથિયારના સોદા માટે ભેગા થયેલ છે. અને તેઓ પાસે પીસ્ટલ તથા કાર્ટિસ છે. તે બાતમી આધારે એલસીબીની ટીમે દરોડો પાડી ભાર્ગવ કલ્યાણભાઇ ધંધુકીયા, બહાદુર પોપટભાઇ ચૌહાણ, અનુ ઝીણાભાઇ પરમારને અટકાવી તલાશી લેતા પિસ્ટલ તથા કાર્ટિસ મળી કુલ રૃ.૨૦,૩૦૦નો મુદામાલ મળી આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વિરૃધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Next Post
બજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો | Stock Marke…

બજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો | Stock Marke...

TDS રિટર્ન ફાઈલ કરવું સરળ થયું, ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું |…

TDS રિટર્ન ફાઈલ કરવું સરળ થયું, ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું |...

વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીને જનરલ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મળ્યું? સંસદમાં દેખાતા સવાલ ઊઠ્યાં | General …

8 months ago
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

7 months ago
અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો… | air india pl…

1 year ago
તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News