gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

TDS રિટર્ન ફાઈલ કરવું સરળ થયું, ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું |…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in Business
0 0
0
TDS રિટર્ન ફાઈલ કરવું સરળ થયું, ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TDS Return Filing: આવકવેરા વિભાગે ટેક્સ ડિડક્શન એટ સોર્સના રિપો ટગ અને ટીડીએસના નાણાં જમા કરાવવાની પ્રક્રિયાને સરળ બનાવવા નવું ફોર્મ નંબર 141 બહાર પાડ્યું છે. આ ફોર્મના માધ્યમથી ભાડું, પ્રોપટી અને પ્રોફેશનલ પેમેન્ટની વિગતો રજૂ કરવાની નવી વ્યવસ્થા ઊભી કરી છે. ટીડીએસ રિટર્ન માટેનું ફોર્મ નંબર 141એ પરમેનન્ટ એકાઉન્ટ નંબર આધારિત ચલણ-કમ-સ્ટેટમેન્ટ છે. તેનો ઉપયોગ કર કપાતનો રિપોર્ટ આપવા અને સરકારમાં કરકપાતની રકમ જમા કરાવી દેવા કરી શકાશે.

જૂના ફોર્મ્સ હવે ઈતિહાસ, એક જ ફોર્મમાં તમામ સુવિધા

આવકવેરા કાયદા 2025ની કલમ 141માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે ફોર્મ નંબર 141 સર્વગ્રાહી ફોર્મ છે. નવુ ફોર્મ નંબર 141 જૂના ફોર્મ નંબર 26-ક્યુબી, 26-ક્યુસી 26-ક્યૂડી અને 26-ક્યૂઈને સ્થાને ભરવાનું આવશે. હવે એક જ ફોર્મ નંબર 141માં પરમેનન્ટ એકાઉન્ટ નંબર આધારિત તમામ ટીડીએસ સ્ટેટમેન્ટને એકીકૃત કરીને રજૂ કરવાના આવશે. તેમ જ કલમ 393(1) હેઠળની કરકપાત રિપોર્ટ કરવા માટે ફોર્મ 141નો ઉપયોગ કરવો પડશે.

આવકવેરાના કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે નવા ફોર્મ નંબર 141માં ચાર અલગ શિડ્યૂલ છે. તેમાં શિડ્યુલ-એમાં વ્યક્તિગત કરદાતા કે હિન્દુ અવિભક્ત કરદાતાએ ભાડાંની આવકમાંથી કર કપાત કરવાની આવશે. તેમ જ શિડ્યૂલ-બીમાં સ્થાવર મિલકત (પ્રોપટી) ટ્રાન્સફર પર કર કપાત કરી હોય તેની વિગતો આપવાની રહશે. તેવી જ રીતે શિડ્યૂલ-સીમા કોન્ટ્રાક્ટર કે પ્રોફેશનલને કરવામાં આવેલી ચુકવણી પર કરેલા કર કપાતની વિગતો આપવાની રહેશે. તદુપરાંત શિડ્યૂલ-ડીમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટની ટ્રાન્સફર પર કરેલી કર કપાતની પાતની વિગત વિગતો રજૂ કરવાની અને જમા કરાવવાની રહેશે. 

આવકવેરાના નવા કાયદે હેઠળ તૈયાર કરવામાં આવેલા દરેક ફોર્મ નંબર 141માં આપેલી વિગતોને એક પ્રકારનો ટ્રાન્ઝેક્શન રિપોર્ટ ગણી શકાશે. તેમ જ દરેક કેટેગરી માટે અલગ ફોર્મ ફાઇલ કરવું પડશે. ડીટીએસના એક જ ફોર્મમાં એકથી વધુ લોકો સાથે કરેલા નાણકીય વહેવારોમાં કરવામાં આવેલી કર કપાતની વિગતો રજૂ કરી શકાશે. એક મહિનામાં થયેલી તમામ કર કપાતની વિગતો સાથે જ આપવાની રહેશે. ફોર્મ 141 માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડશે. ખાતાના જ કરકપાતનું ફોર્મ ફાઈલ કરવા માટે આવકવેરા ખાતાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખીને કરદાતાએ લોગ-ઇન કરવું પડશે. હા, તેને માટે કેટલીક શરતો મૂકવામાં આવેલી છે. ઈ-ફાઈલિંગના પોર્ટલ પર કરદાતાનું નામ રજિસ્ટર્ડ થયેલું હોવું જરૂરી છે. કરદાતાનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર એક્ટિવ હોવો જોઈએ.

આ પણ વાંચો: આજે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી

ટીડીએસ રિટર્ન કઈ રીતે ફાઈલ કરી શકાય

પાનકાર્ડ નંબર નાખીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગ ઈન કરો. ત્યારબાદ ઈ-પે ટેક્સ પસંદ કરો. તમારે કરકપાતના ફોર્મ નંબર 141ના જે શિડ્યુલમાં ફોર્મ ભરવું હોય તેની પસંદગી કરો. ત્યારબાદ કર કપાતની વિગતો ભરી દો. તેમાં કરકપાત કરનારના અને કરકપાત જેની રકમમાંથી કરવામાં આવી હોય તેનેો પાન નંબર નાખો, સરનામું ભરી દો, ટ્રાન્ઝેક્શનની વિગતો ભરો, ટ્રાન્ઝેક્શનની તારીખ લખી દો અને ટ્રાન્ઝેક્શની રકમ ટાઈપ કરીને અપલોડ કરી દો. તેની સાથે જ કર કપાતની રકમ પણ ઓનલાઈ જ સબમિટ કરી દો. છેલ્લે ચલણ અને સ્ટેટમેન્ટ ડાઉનલાઝ્ડ કરી દો. હવે એક જ ફોર્મના અલગ અલગ શિડ્યૂલમાં વિગતો ભરવાની આવે છે. પહેલા અલગ અલગ ફોર્મ ભરવા પડતા હતા. આમ ઓછી મૂઝવણે સરળતાથી અને ઝડપથી ટીડીએસ રિટર્ન ફાઈલ કરી શકાશે.

કઈ ચાર કેટેગરીમાં ફોર્મ 141 ભરવું પડશે

•વ્યક્તિગત કરદાતા કે પછી હિન્દુ અવિભક્ત પરિવાર મહિને 50 હજાર કરતાં વધુ ભાડું ચૂકવતો હોય તો તેણે ફોર્મ 141 ફાઈલ કરી કર કપાતની વિગતો આપવી પડશે. તેમાંથી ટીડીએસ કરીને ફોર્મ 141 ભરીને ટીડીએસની રકમ સરકારમાં જમા કરાવવી પડશે.

•શિડયુલ બી હેઠળ મિલકતના કરવામાં આવેલા વહેવારમાં ખેતીની જમીન સિવાયની કોઈ મિલકતની ખરીદી કરવામાં આવી હોય તો તેવા કિસ્સાઓમાં ટીડીએસ-કરકપાત કરીને તે રકમ જમા કરાવવી ફરજિયાત છે.

•શિડ્યુલ-સી હેઠળ સ વસ આપનાર કે પ્રોફેશનલે વર્ષ દરમિયાન 50 લાખ રૂપિયાથી વધુ પેમેન્ટ કરવાના કોન્ટ્રાક્ટ કર્યા હોય કે બ્રોકરેજ સેવા આપી હોય અથવા તો પ્રોફેશનલ ફી વસૂલી હોય તો તેવા સંજોગોમાં તેમણે શિડ્યૂલ-સી હેઠળ કરકપાત 141 ફાઈલ કરવું પડશે.

•છેલ્લે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ટ્રાન્સફર કરવામાં જે નાણાંકીય વહેવાર કરવામાં આવ્યો હોય તેના પર કરવામાં આવેલી કર કપાતની વિગતો ભરીને શિડ્યૂલ-ડી હેઠળ ફોર્મ 141 ફાઈલ કરવાની અને કરકપાતની તે રકમ જમા કરાવવાની જવાબદારી આવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…
Business

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

May 30, 2026
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…
Business

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…

May 30, 2026
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…
Business

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

May 30, 2026
Next Post
વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted

વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted

અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર | PCB Raid in …

અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર | PCB Raid in ...

નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા | Chhota Udepur: Bhaka o…

નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા | Chhota Udepur: Bhaka o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

3 weeks ago
પોરબંદર: માધવપુરનો મેળો 6 એપ્રિલથી થશે શરૂ, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરાશે | Madh…

પોરબંદર: માધવપુરનો મેળો 6 એપ્રિલથી થશે શરૂ, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરાશે | Madh…

1 year ago
પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera…

પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera…

7 months ago
કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…

કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News