gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન | Home Minist…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન | Home Minist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Minister’s Controversial Statement on Harassment of Bangalore Woman: બેંગ્લોરમાં એક રસ્તામાં બે મહિલાઓને ઘેરીને સરજાહેર છેડતી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ખૂબ જ ડરામણો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બે મહિલાઓ ઝડપથી આગળ જઈ રહી છે ત્યારે પાછળથી એક યુવક આવીને મહિલાને પકડી લે છે અને તેની સાથે છેડતી કરે છે. ત્યારે આવી ઘટના બાદ હવે કર્ણાટકના ગૃહમંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે. 

આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ

‘બેંગ્લોર જેવા મોટા શહેરોમાં મહિલાઓની છેડતી જેવી ઘટનાઓ બનતી રહે’

તાજેતરમાં જ કર્ણાટકમાં બે મહિલાઓને રોકીને જે રીતે ક્રૂરતા કરવામાં આવી છે. તે ખરેખર શરમજનક છે. ત્યારે કર્ણાટકના ગૃહ મંત્રી જી.પરમેશ્વરે કહ્યું કે, બેંગ્લોર જેવા મોટા શહેરોમાં અહીં મહિલાઓની છેડતી જેવી ઘટનાઓ બનતી રહે છે. જો કે, પોલીસની સતર્કતાને કારણે શહેરમાં શાંતિ છે. હકીકત એ છે કે, કેટલાય દિવસો વીત્યા પછી પણ આરોપીઓ પકડાયાં નથી. હવે વીડિયો વાયરલ થયા પછી લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. 

આવી કોઈ ઘટના બને ત્યારે એ લોકોનું ધ્યાન ખેંચે છે: મંત્રી 

એક મહિલાની છેડતી સંદર્ભે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આવી કોઈ ઘટના બને છે ત્યારે એ લોકોનું ધ્યાન ખેંચે છે. મંત્રીએ કહ્યું કે તેઓ બેંગ્લોર પોલીસ કમિશનર બી. દયાનંદને દરરોજ પેટ્રોલિંગ અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવા માટે દરરોજ સૂચનાઓ આપે છે. તેઓ એક સુમસાન જગ્યા પર એક મહિલા સાથે થયેલી છેડતી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. 

આ પણ વાંચો: ‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર

પોલીસ 24 કલાક કામ કરી રહી છે

મંત્રીએ કહ્યું કે, ‘વરસાદ હોય કે ઠંડી હોય, દરેક પરિસ્થિતિમાં પોલીસ 24 કલાક કામ કરી રહી છે. તેના કારણે બેંગ્લોરમાં શાંતિ છે. બેંગ્લોર જેવા શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે.’ તેમણે કહ્યુ કે, ‘હું નિયમિત રીતે પોલીસ કમિશનરને સતર્કતા રાખવા બીટ સિસ્ટમનું નિયમિત રુપે પાલન કરે અને પેટ્રોલિંગ વધારવા સૂચના આપુ છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …
INDIA

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …

March 28, 2026
દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…
INDIA

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

March 28, 2026
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા
INDIA

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

March 28, 2026
Next Post
શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમતો પર પણ ટ્રેડવૉરની અસર, જાણો લેટેસ્ટ ભાવ | gold rate today amid glo…

શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમતો પર પણ ટ્રેડવૉરની અસર, જાણો લેટેસ્ટ ભાવ | gold rate today amid glo...

‘હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું’, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

'હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું', નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |…

'અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું', રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવલગઢના સરપંચ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ | Atrocity case registered against Nawalgarh sarpanch

નવલગઢના સરપંચ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ | Atrocity case registered against Nawalgarh sarpanch

3 months ago
VIDEO: અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરો કૂદ્યા, હાવડા-નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના | howrah new d…

VIDEO: અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરો કૂદ્યા, હાવડા-નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના | howrah new d…

6 months ago
નોટ ગણતા ગણતા થાકી CBI! લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, પત્ની સામે પણ FIR

નોટ ગણતા ગણતા થાકી CBI! લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, પત્ની સામે પણ FIR

3 months ago
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News