gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરો કૂદ્યા, હાવડા-નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના | howrah new d…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
VIDEO: અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરો કૂદ્યા, હાવડા-નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના | howrah new d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Train Fire Broke Near Jamtara: હાવડા-નવી દિલ્હી રેલવે માર્ગ પર સોમવારે મોટી દુર્ઘટના ટળી છે. ટાટા 18184 સુપરફાસ્ટ ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જામતાડા જિલ્લાના કાલાઝરિયા રેલવે ટ્રેક નજીક આ દુર્ઘટના બની હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, અચાનક ટ્રેનના એક ડબ્બામાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, બાદમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. જેથી મુસાફરો ભયભીત બન્યા હતા. મુસાફરો ટ્રેનમાંથી કુદવા લાગ્યા હતા. લોકો પાયલટે સુઝબૂઝ સાથે ટ્રેનને તુરંત રોકી હતી. પેસેન્જર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જેથી કોઈ જાનહાનિ બની ન હતી. 

રેલવે સ્ટાફે આગ પર કાબૂ મેળવ્યો

રેલવે સ્ટાફે ફાયર એક્સટિંગ્વિશરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવાની કામગીરી લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. રેલવે સ્ટાફે સમજદારી પૂર્વક કામગીરી હાથ ધરતાં આગ પર કાબૂ મેળવાયો હતો. વર્તમાન રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ડબ્બાના અંડર-ગિયરમાં શોર્ટ-સર્કિટ થતાં આગ લાગી હતી. જેથી મુસાફરો ભયભીત બન્યા હતા અને ટ્રેનમાંથી કુદવા લાગ્યા હતા.  જામતાડા સ્ટેશન પર પહોંચ્યા બાદ ટ્રેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ઘટનાની વિસ્તૃત તપાસ ચાલી રહી છે. 

VIDEO: અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરો કૂદ્યા, હાવડા-નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભાજપ સાંસદના પત્ની ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા, પોલીસે એક સપ્તાહમાં રૂ.14 લાખ રિફંડ અપાવ્યું | /karnat…

ભાજપ સાંસદના પત્ની ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા, પોલીસે એક સપ્તાહમાં રૂ.14 લાખ રિફંડ અપાવ્યું | /karnat...

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

અમદાવાદ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરી, વિયેતનામથી લવાયેલા 8 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજો સા…

અમદાવાદ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરી, વિયેતનામથી લવાયેલા 8 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજો સા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આજે તને અને તારા શેઠને પતાવી દેવાના છે’, અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડા તત્ત્વોનો આતંક | Ahmedabad New…

5 months ago
‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહા…

7 months ago
એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો | labourers inju…

11 months ago
DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News