gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટીબોરૂ ગામની સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં ઘરે જ પ્રસૂતિ કરાવી | Pregnant woman from Motiboru vil…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
મોટીબોરૂ ગામની સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં ઘરે જ પ્રસૂતિ કરાવી | Pregnant woman from Motiboru vil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 108 ટીમે માતા-બાળકનો જીવ બચાવ્યો

– પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને પી.એચ.સી. વટામણ ખાતે લઈ સારવાર આપી

ધોળકા : ધોળકાના મોટીબોરૂ ગામની સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં ૧૦૮ ટીમે ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો હતો. ઈ.એમ.ટી. અને પાયલોટના પ્રયાસથી બાળક અને માતાને જીવનદાન મળ્યું

ધોળકા તાલુકા મોટીબોરૂ ગામની ૨૫ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસવ પીડા થતાં ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી. વટામણ ખાતે કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. હિંમત ચાવડા અને પાયલોટ જયરાજસિંહ ધુમ્મડ સ્થળ પર પહોંચ્યા હતા. 

ટીમે સગર્ભા મહિલાના રિપોર્ટ ચેક કરતા માલૂમ પડયું કે તેની હાલત ખૂબ જ ગંભીર છે. પરિસ્થિતિની નાજુકતાને જોતાં, ૧૦૮ વટામણ ટીમે ઘરે જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ઈએમટી હિંમત ચાવડા અને પાયલોટ જયરાજસિંહે ગાયનોકોલોઝિસ્ટની સલાહ-સૂચનથી ઘરે જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી. આ સફળ પ્રસૂતિથી બાળક અને માતાને નવું જીવનદાન મળ્યું હતું. પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને પી.એચ.સી. વટામણ ખાતે લઈ જવામાં આવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી | Supreme Court rejects Air India’s demand for safe…

એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી | Supreme Court rejects Air India's demand for safe...

ખંભાત તાલુકાની યુવતી સાથે તારાપુરના ઉંટવાડા ગામના યુવકે દુષ્કર્મ આચર્યું | A young man from Untwara …

ખંભાત તાલુકાની યુવતી સાથે તારાપુરના ઉંટવાડા ગામના યુવકે દુષ્કર્મ આચર્યું | A young man from Untwara ...

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ | Two soldiers martyred while …

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ | Two soldiers martyred while ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

5 months ago
અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ | ahmedabad bavla …

1 year ago
દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ છતાં લોકોને સોના-ચાંદી જ કેમ પસંદ? જાણો તેનું કારણ | why gold and silv…

8 months ago
ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News