gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટેરા સ્ટેડિયમમાં આઇપીએલ પર લાઇવ સટ્ટો રમાડતા બે બુકી ઝડપાયા | ahmedabad police caught two bookies …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
મોટેરા સ્ટેડિયમમાં આઇપીએલ પર લાઇવ સટ્ટો રમાડતા બે બુકી ઝડપાયા | ahmedabad police caught two bookies …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચ દરમિયાન લાઇવ મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટો રમાડતા બે બુકીઓને પોલીસે ઝડપી લીધા હતા.  ઝડપાયેલા બંને બુકીઓએ આઇપીએલ પર સટ્ટો રમાડવા માટે ત્રણ બુકીઓ પાસેથી આઇડી ખરીદી કર્યા હતા.  આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે રમાઇ રહેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટી-૨૦ મેચમા કેટલાંક બુકીઓ પ્રેક્ષક બનીને આવ્યા હોવાની બાતમી ડીસીપી ઝોન-૨ સ્ક્વોડના પીએસઆઇ કે ડી પટેલને મળી હતી. જેના આધારે સ્ટાફ સાથે વોચ ગોઠવીને સુશાંત ઓસ્વાલ અને રાહુલ ત્યાગી ( લક્ષ્મી સ્કાય સીટી, દાસ્તાન ફાર્મ પાસે, નરોડા)ને ઝડપીને તપાસ કરતા બંને આઇપીએલ પર લાઇવ સટ્ટો રમાડતા હતા.  પોલીસે જપ્ત કરેલા બે મોબાઇલ ફોનમાં ત્રણ આઇડી મળી આવ્યા હતા. જેમાં અનેક સટ્ટોડિયાઓની યાદી મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ક્રિકેટ સટ્ટા માટેની આઇડી તેમણે અન્ય ત્રણ બુકીઓ પાસેથી ખરીદી કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

Next Post
સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye...

અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો | 6 year o…

અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો | 6 year o...

એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 accused i…

એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 accused i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…

3 months ago
સિહોર-ઘાંઘળી રોડ પર રેલવે ફાટક પર 26 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ | Work on overbridge at railwa…

1 year ago
અમદાવાદ: ‘તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાંએ કપડાં ઉતારી માર માર્યો..’, પરીણિતાએ કરી પોલીસ ફરિયા…

6 months ago
માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ લઈ રહ્યા છે ધોધમાર વરસાદની મજા | Natural beauty b…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News