gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in INDIA
0 0
0
મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Govt revises ATF Norms: સરકારે એવિએશન સેક્ટરમાં મોંઘા કાચા ઇંધણની આયાત પર નિર્ભરતા ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF)માં ઇથેનોલ બ્લેન્ડિંગની મંજૂરી આપી દીધી છે. આ સંબંધમાં મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને ATF માર્કેટિંગ નિયમોમાં સુધારો કર્યો છે. આ નિર્ણયથી હવાઈ મુસાફરીને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. સાથે જ દેશની વિદેશી ઇંધણ પરની નિર્ભરતા પણ ઘટશે. જેથી આગામી સમયમાં હવાઈ મુસાફરી સસ્તી પણ થઈ શકે.

ATFમાં સિન્થેટિક કમ્પોનન્ટ્સ જેવા કે ઈથેનોલ ભેળવી શકાશે

નવા નિયમો મુજબ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ATFમાં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેટિક કમ્પોનન્ટ્સ જેવા કે ઈથેનોલને પણ ભેળવી શકાશે.

મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી 2 - image

એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના નિયમોમાં ફેરફાર

મહત્ત્વનું છે કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 17 એપ્રિલ 2026ના નોટિફિકેશન દ્વારા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેની વિગતો હવે બહાર આવી છે. મંત્રાલયે ‘એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (રેગ્યુલેશન ઓફ માર્કેટિંગ) ઑર્ડર, 2001’માં સુધારો કરીને ATFની વ્યાખ્યા અને તેના નિયમનની રીતને અપડેટ કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલમાં સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બન (જે શેરડી, વેસ્ટ ઓઇલ, કૃષિ અવશેષો અથવા સિન્થેટિક ફ્યુઅલ જેવા બાયો-ફીડમાંથી બને છે)ને ભેળવવાની મંજૂરી આપી દીધી છે.

SAFને પ્રોત્સાહન આપવાની દિશામાં પગલું

સુધારેલા નિયમો હેઠળ હવે એવિએશન ટર્બાઇન ફ્યુઅલને ‘હાઇડ્રોકાર્બનનું એક જટિલ મિશ્રણ, જે IS 1571 ધોરણને અનુરૂપ હોય અથવા IS 17081 માં નિર્દિષ્ટ સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બન સાથે બ્લેન્ડ કરવામાં આવ્યું હોય’ તે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. સરકારનું આ પગલું સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF)ને પ્રોત્સાહન આપવાની દિશામાં માનવામાં આવી રહ્યું છે. SAFને પરંપરાગત વિમાન ઇંધણનો સ્વચ્છ વિકલ્પ માનવામાં આવે છે. તે વર્તમાન વિમાન પ્રણાલીઓમાં મોટા ફેરફારો કર્યા વિના ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ થશે લાગુ

આ નિર્ણય ભારતની આયાતી અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel) પરની નિર્ભરતા ઘટાડવાની વ્યૂહરચના સાથે પણ જોડાયેલો છે. દેશ તેની કુલ તેલની જરૂરિયાતના લગભગ 87 ટકા આયાત દ્વારા પૂરી કરે છે. જો કે સરકારે આ નિયમને લઈને તાત્કાલિક કોઈ પણ પ્રકારનું લક્ષ્ય નિર્ધારિત કર્યું નથી, સાથે જ આ અધિસૂચનામાં કોઈ સમય સીમા પણ રાખવામાં આવી નથી. SAFને યોગ્ય ઢંગ મુજબ લાગુ કરવામાં આવશે તો હાલ મધ્ય પૂર્વ યુદ્ધને કારણે હવાઈ સફરની વધેલી કિંમતો પર નિયંત્રણ આવી શકે છે જેથી હવાઈ મુસાફરી પણ સસ્તી થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…
INDIA

VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…

April 22, 2026
ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…
INDIA

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

April 22, 2026
VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …
INDIA

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

April 22, 2026
Next Post
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી: CM ઓમર અબ્દુલ્લા થયા ભાવુક, કહ્યું- ‘આતંકવાદનો અંત નજીક’ | Pahalga…

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી: CM ઓમર અબ્દુલ્લા થયા ભાવુક, કહ્યું- 'આતંકવાદનો અંત નજીક' | Pahalga...

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land ...

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી 'ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા' થશે લાગુ | online ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

11 months ago
કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

2 months ago
મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

2 months ago
વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News