gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ | Students Demand…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ | Students Demand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli News: મોડાસાની સહકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓને વોટસએપ દ્વારા બિભત્સ મેસેજ કર્યો હોવાના વિવાદને પગલે કોલેજના છાત્રો-છાત્રાઓએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને વી વોન્ટ જસ્ટીસનો સૂત્રોચ્ચાર કરી આ અધ્યાપકને સામે લાવવા અને યોગ્ય શિક્ષા કરવાની માંગને ઉગ્ર બનાવી હતી. હાલ કોલેજ છોડી ભાગી ગયેલા આ અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી હતી. જો કે, વણસતી જતી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. ઉપરાંત ગાંધીનગરની ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરીમાંથી પણ અધિકારી પહોંચી ગયા હતા.

સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ

મળતી માહિતી અનુસાર, મોડાસાની સરકારી કોલેજના એક અધ્યાપક સામે કોલેજની છાત્રાઓને બિભત્સ મેસેજ કરાયા હોવાનો આક્ષેપ લાગ્યો હતો. ત્યારે આ સરકારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ સંકુલ ખાતે દેખાવો યોજી આ હરક્ત અને અધ્યાપક સામે ભારે સૂત્રોચ્ચાર કરાયો હતો અને ન્યાયની માંગ કરાઈ હતી. આ કોલેજ છાત્રા દ્વારા કરાયેલી ફરીયાદમાં અધ્યાપકે કોલેજની એક છાત્રાના મોબાઈલના વોટસેઅપ ગ્રૂપમાં ગંદા, બિભત્સ મેસેજ કર્યાં હતા. આ છાત્રાએ આ મુદ્દે ફરીયાદ કરતા આ અધ્યાપકે કોલેજની અન્ય બે છાત્રાઓને પણ આવા ગંદા મેસેજ કર્યાં હોવાની હકીક્ત બહાર આવી હતી. જો કે, કોલેજના વિદ્યાર્થીઓમાં ભભૂકી ઉઠેલા ભારે રોષને પગલે આ અધ્યાપક પાછલા દરવાજેથી કોલેજ છોડી ગયો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું. 

આ પણ વાંચો: જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ

મામલો થાળે પાડવા કોલેજ સાાવાળાઓ દ્વારા ભારે પ્રયાશો હાથ ધરાયા હતા. આ પ્રકરણે મોટીસંખ્યામાં છાત્રો અને છાત્રોના સૂત્રોચ્ચાર સામેના દેખાવોના પગલે વણસતી જતી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. જ્યારે કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ જીતેન્દ્ર વાઢેરે આ પ્રકરણે આ અધ્યાપક સામે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની ખાત્રી આપતાં મામલો હાલ પૂરતો થાળે પડયો હતો. વિદ્યાર્થીઓના હંગામો અને ધરણા સાથે સૂત્રોચ્ચારને પગલે પોલીસ ઉપરાંત ગાંધીનગરથી સરકારના અધિકારીઓ પણ દોડી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…
GUJARAT

સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

March 25, 2026
મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…
GUJARAT

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

March 25, 2026
Next Post
જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja…

જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja...

ગુજરાતમાં SIR ની 74% કામગીરી પૂર્ણ, 24.23 લાખ મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો દાવો | Gujarat SI…

ગુજરાતમાં SIR ની 74% કામગીરી પૂર્ણ, 24.23 લાખ મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો દાવો | Gujarat SI...

કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ | Lakhs of gallons of w…

કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ | Lakhs of gallons of w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest…

ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest…

5 months ago
‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

11 months ago
ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft…

ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft…

3 months ago
બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ | tmc suspends humay…

બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ | tmc suspends humay…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News