gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડીરાતે પ્રિયા ટોકિઝ રોડ પર આગળ જતી કારમાં બાઇક અથડાતા એકનું મોત | One died after bike hit a car on…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
મોડીરાતે પ્રિયા ટોકિઝ રોડ પર આગળ જતી કારમાં બાઇક અથડાતા એકનું મોત | One died after bike hit a car on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 મોડીરાતે પ્રિયા ટોકિઝ રોડ પર આગળ જતી કારમાં બાઇક અથડાતા એકનું મોત 1 - imageવડોદરા,પદમલા બ્રિજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મોપેટ સવાર સિનિયર સિટિઝનનું મોત થયું હતું. જ્યારે પ્રિયા ટોકિઝ રોડ પર આગળ જતી કારમાં બાઇક સવાર અથડાતા બાઇક ચાલકને ઇજા થઇ હતી. જ્યારે પાછળની સીટ પર બેઠેલા યુવકનું મોત થયું હતું. 

આણંદ જિલ્લાના અડાસ ગામે રામજી મંદિર પાસે રહેતા ૬૨ વર્ષના પ્રવિણભાઇ નટવરભાઇ સાધુ નિવૃત્ત જીવન ગુજારે છે અને  હાલમાં આશીયાના સોસાયટી, નિઝામપુરા બસ ડેપોની પાછળ રહે છે. ગઇકાલે બપોરે તેઓ નિઝામપુરાથી ઇલેક્ટ્રિક મોપેડ લઇને આણંદના અડાસ ગામે જવા માટે નીકળ્યા હતા. વડોદરાથી આણંદ  જતા નેશનલ હાઇવે – ૪૮ પર રણોલી બ્રિજ અને પદમલા બ્રિજ વચ્ચે એક અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારતા તેઓને માથા, બંને હાથ, પગ પર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ભાયલી કેનાલ રોડ પર સ્ટોનગેટ બિલ્ડિંગમાં રહેતો મોટિવેશનલ સ્પીકર મોહિત સુરેશભાઇ તહિલીઆની અને તેની  પત્ની અયંકા ગઇકાલે વારસિયા વિસ્તારમાં રહેતા મામાના ઘરે જમવા ગયા હતા. જમીને રાતે તેઓ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન રાતે ૧૨ વાગ્યે પ્રિયા ટોકિઝ જવાના મેન રોડના ડિવાઇડરના કટ નજીક પાછળથી એક બાઇક સવાર જોરથી  અથડાતા બાઇક ચાલક રોડ પર પડયો  હતો જ્યારે બાઇકની  પાછળની સીટ પર બેઠેલો યુવક ઉછળીન રોડ પર પટકાયો હતો. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાઇક ચાલકનું નામ વેદાંશુ વિપુલભાઇ શાહ, ઉં.વ.૧૯ (રહે. શૈલેષ ચેમ્બર્સ, આર.વી.દેસાઇ રોડ) હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
મધ્ય ગુજરાતમાં ૨.૨૫ લાખ કર્મીઓને રૃા.૪૦૦ કરોડ બોનસની ચૂકવણી | Bonus payment of Rs 400 crore in Centr…

મધ્ય ગુજરાતમાં ૨.૨૫ લાખ કર્મીઓને રૃા.૪૦૦ કરોડ બોનસની ચૂકવણી | Bonus payment of Rs 400 crore in Centr...

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વચ્ચે ગઠિયાઓ પણ સક્રિય | cheaters active in railway station

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વચ્ચે ગઠિયાઓ પણ સક્રિય | cheaters active in railway station

વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા – બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with…

વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા - બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

8 months ago
VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

8 months ago

સવારે કે રાત્રે? કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય | morning vs night bath benefits best time for shower health tips

2 weeks ago
હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct…

હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News