gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા – બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા – બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શહેરના વોર્ડ નં. ૧૦માં વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધીના ખુલ્લા વાસણા-બાંકો કાંસ પર સ્લેબ ભરવો જરૃરી બન્યો છે. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી ૧.૨૮ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.

કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવતા તેને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નં.૧૦ના વિસ્તારમાં વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધીના ભાગના રહેણાંક વિસ્તારમાં જુનો ખુલ્લો વાસણા-બાંકો કાંસ છે. જેના લીધે ચોમાસામાં ભારે વરસાદ પડતા અને પાણી ભરાય ત્યારે જોખમી બની જાય છે. વિસ્તારના નાગરીકોની જાહેર આરોગ્યની સ્થિતિ તેમજ જાહેર સલામતીને ધ્યાને રાખી બાંકો કાંસ પર સ્લેબ ભરવાની કામગીરી કરવી જરૃરી ગણાવી છે. અવારનવાર આ મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવી છે. આ કામગીરી અર્થે વરસાદી ગટરના એમ્પેનલ્ડ થયેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ધ્વારા અંદાજે ૩૨૦ રનીંગ મીટર લંબાઇમાં આર.સી.સી. બીમ સાથે કાંસ ઉપર સ્લેબ ભરવાની કામગીરી કરવા કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઇસીએ એવોર્ડ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી કલાકારોના જમાવડે સાસણ ગીર ખીલ્યું.
GUJARAT

May 11, 2026
ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

Next Post
લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage

યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse…

યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- ‘પાછી આવી જા’, સમાજે કહ્યું- આ સ્વતંત્રત…

5 months ago
ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક

12 months ago
વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

3 months ago
ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News