gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોદીએ પર્યટકોની સુરક્ષા ના કરી : કોંગ્રેસ અધ્યક્ષ

– મોદી પર હુમલો રોકવાની નિષ્ફળતાનો આરોપો લગાવીને ખડગે સેનાનું મનોબળ તોડી રહ્યા છે : ભાજપ

નવી દિલ્હી : કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહલગામમાં હુમલો થશે તેની જાણકારી અગાઉ મળી ગઇ હતી, અને તેથી જ તેમણે આ હુમલાના ત્રણ દિવસ પહેલા જ પોતાની કાશ્મીરની મુલાકાતને રદ કરી નાખી હતી. હુમલાની ગુપ્ત માહિતી એજન્સીઓ પાસે પણ હતી, છતા સરકાર કાશ્મીરમાં નાગરિકોની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી. આ ગુપ્ત રિપોર્ટમાં મોદીને એલર્ટ કરાયા હતા અને પોતાનો પ્રવાસ રદ કરવાની સલાહ અપાઇ હતી. બાદમાં મોદીએ પોતાનો પ્રવાસ તો રદ કર્યો પણ સ્થાનિક પોલીસ, સેનાને એલર્ટ ના કરી. 

ઝારખંડની રાજધાની રાંચીમાં સંવિધાન બચાવો રેલીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે મોદીને ત્રણ દિવસ અગાઉ જ હુમલાની જાણકારી મળી ગઇ હતી, એક ગુપ્ત રિપોર્ટ મોદીજીને મોકલવામાં આવ્યો હતો, જેને કારણે મોદીજીએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ કરી નાખ્યો હતો. જ્યારે ગુપ્ત રિપોર્ટ કહી રહી છે કે મોદી માટે કાશ્મીર જવુ સુરક્ષિત નથી, તો મોદીએ નાગરિકોની સુરક્ષાની વ્યવસ્થા થાય તે માટે આ ગુપ્ત રિપોર્ટની જાણ સુરક્ષાદળોને, સ્થાનિક કાશ્મીરની પોલીસ અને એજન્સીઓને કેમ ના કરી?

ખડગેએ દાવો કર્યો હતો કે જ્યારે મોદીને હુમલો થશે તેવી જાણકારી મળી તો તેમણે પોતાનો કાર્યક્રમ રદ કરી નાખ્યો પરંતુ કાશ્મીરમાં પર્યટકોની સુરક્ષા માટે વધુ સુરક્ષાદળો અને પોલીસને ના મોકલી. સર્વપક્ષીય બેઠકમાં સરકારે પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો હતો. પહલગામ હુમલામાં લોકો માર્યા ગયા તે માટે કેન્દ્ર સરકારને જવાબદાર કેમ ના ઠેરવી શકાય? 

ખડગેએ સાથે દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાકિસ્તાન સામેના કોઇ પણ પગલા માટે કેન્દ્ર સરકારની સાથે છે. બીજી તરફ ઝારખંડ ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો. ઝારખંડ ભાજપ પ્રમુખ બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે ઇન્ટેલિજન્સ નિષ્ફળતા મુદ્દે ખડગે દ્વારા મોદીની ટિકા સુરક્ષાદળોનું મનોબળ તોડવા માટે છે. કોંગ્રેસ અધ્યક્ષ સેનાનું મનોબળ તોડવા માગે છે.  પહલગામમાં પર્યટકો પર આતંકી હુમલામાં નેવી ઓફિસર લે. વિનય નરવાલ શહીદ થયા હતા, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના કર્નાલમાં રહેતા નરવાલના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમની સાથે દોઢ કલાક વિતાવ્યો હતો. બાદમાં રાહુલે એક્સ (ટ્વિટર) પર આ મુલાકાતની જાણ કરતા કહ્યું હતું કે સમગ્ર દેશ શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારની સાથે છે. ભારત તરફ કોઇ આંખ ઉઠાવી ના શકે તે માટે આકરા જવાબ આપવા વિપક્ષ કેન્દ્ર સરકારની સાથે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગ્રૂપની રૂ. 2348 કરોડની સંપત્તિ ટાંચમાં | Delhi NCR realty group’s assets wo…

દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગ્રૂપની રૂ. 2348 કરોડની સંપત્તિ ટાંચમાં | Delhi NCR realty group's assets wo...

બ્લેકાઉટસ, સાયરન્સ અને ઇવેક્યુએશન : આજથી શરૂ થનારી સિક્યુરિટી ડ્રીલમાં શાં શાં પગલાં લેવામાં આવશે | …

બ્લેકાઉટસ, સાયરન્સ અને ઇવેક્યુએશન : આજથી શરૂ થનારી સિક્યુરિટી ડ્રીલમાં શાં શાં પગલાં લેવામાં આવશે | ...

રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem…

રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng…

ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng…

9 months ago
વડોદરા: 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

વડોદરા: 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

3 months ago
જામનગર જિલ્લા જુદા-જુદા 3 હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના વાહનની ઠોકરે અપમૃત્યુ | 3 people died…

જામનગર જિલ્લા જુદા-જુદા 3 હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના વાહનની ઠોકરે અપમૃત્યુ | 3 people died…

7 months ago
મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna…

મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News