gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in INDIA
0 0
0
મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi And Donald Trump G7 Meeting : G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય બાદ યોજાયેલી મુલાકાત બાદ ભારતમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ આ મુલાકાતની તસવીરો અને વીડિયોને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે અને અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાવિકોનો મુદ્દો યોગ્ય રીતે ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, મુલાકાતના અહેવાલો દર્શાવે છે કે પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી અમેરિકાની કૂટનીતિ અને નીતિઓ સામે મજબૂત વલણ અપનાવ્યું છે.

સુપ્રિયા શ્રીનેતનો પીએમ મોદી પર કટાક્ષ

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) સોશિયલ મીડિયા પર G-7 સમિટનો એક વીડિયો શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ગ્રુપ ફોટો સેશન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પૂરી 5 મિનિટ સુધી નજરઅંદાજ કર્યા હતા. આ સિવાય તેમણે અમેરિકા દ્વારા ‘યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ’ નું નામ બદલીને ફરીથી જૂનું નામ ‘યુએસ પેસિફિક કમાન્ડ’ કરવા પર આક્રોશ ઠાલવ્યો છે. તેમણે લખ્યું કે 2018 માં ટ્રમ્પ શાસનમાં જ ભારતના મહત્વને સ્વીકારીને આ કમાન્ડના નામમાં ‘ઈન્ડો’ શબ્દ ઉમેરાયો હતો, જેને હવે હટાવી દેવાયો છે. શ્રીનેતે આરોપ લગાવ્યો કે અમેરિકાએ આપણા નાવિકોની હત્યા કરી, આકરા ટેરિફ લગાવ્યા અને પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કર્યા છે, છતાં વડાપ્રધાન ઈન્સ્ટાગ્રામ રીલ્સમાંથી ઊંચા આવતા નથી અને અમેરિકા સામે ઝૂકી ગયા હોવાથી ટ્રમ્પ સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની હિંમત નહીં કરે.

સંજય સિંહે મુલાકાતના હાવભાવ પર ઉઠાવ્યા સવાલ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે (Sanjay Singh) પણ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકી સેનાએ ભારતના ત્રણ જહાજો પર મિસાઈલ હુમલો કરીને ત્રણ ભારતીય નાવિકોની હત્યા કરી દીધી, પરંતુ આટલી ગંભીર ઘટના છતાં વડાપ્રધાન મોદી ટ્રમ્પ સાથે સામાન્ય વાતચીત કરી રહ્યા છે અને ટ્રમ્પ તેમને બાળકોની જેમ વાત કરી રહ્યા છે. સંજય સિંહે આ વલણને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.

અરવિંદ કેજરીવાલની નવી માંગ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પણ આ મુદ્દે સવારે પોતાનું નિવેદન આપ્યું હતું. વિપક્ષી નેતાઓ એ વાત સ્વીકારે છે કે પીએમ મોદીએ G7 ના જાહેર મંચ પર ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલે હવે નવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જાહેર મંચ ઉપરાંત પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વન-ટુ-વન મુલાકાતમાં પણ આ મુદ્દો મજબૂતાઈથી ઉઠાવવો જોઈએ અને અમેરિકા સામે કડક વલણ અપનાવવું જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાતની વાસ્તવિકતા

આ તમામ આક્ષેપો વચ્ચે G7 સમિટના મંચ પર પીએમ મોદી (PM Narendra Modi) અને ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) વચ્ચે 16 મહિના પછી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આક્રમક શૈલી ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી સામે નરમ અને પ્રભાવિત જોવા મળ્યા હતા અને તેમણે પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પણ ટ્રમ્પની હાજરીમાં પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને થતા નુકસાન અને ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વૈશ્વિક ભાગીદારી ત્યારે જ સફળ થાય જ્યારે પરસ્પર વિશ્વાસ હોય અને દુનિયા નિયમોના આધારે ચાલવી જોઈએ, કોઈ એક દેશની મનમાનીથી નહીં.

આ પણ વાંચો : ‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન

આ પણ વાંચો : PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ...

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh...

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by eco car at dark i…

અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by eco car at dark i…

12 months ago
એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air Indi…

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air Indi…

2 months ago
સોનામાં રૂ. 1,24,૦૦૦, ચાંદીમાં રૂ. 1,52,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 24 000 silver …

સોનામાં રૂ. 1,24,૦૦૦, ચાંદીમાં રૂ. 1,52,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 24 000 silver …

10 months ago
NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન | NEET PG 2025 exam to be held tom…

NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન | NEET PG 2025 exam to be held tom…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News