gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ | rss farmer…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ | rss farmer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RSS Farmer Union: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ખેડૂત સંગઠને ભારતીય કિસાન સંઘની કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવા પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું કહેવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને લાંબા ગાળે ભારતની આયાત પર નિર્ભરતા વધશે. RSS સંલગ્ન સંગઠન દ્વારા આ સંદર્ભે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખવામાં આવ્યો છે. કિસાન સંઘે પોતાના પત્રમાં કહ્યું છે કે, ભારતમાં વાર્ષિક 320 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, જ્યારે સ્થાનિક માંગ 391 લાખ ગાંસડીની જ છે. કપાસની એક ગાંસડીમાં 170 કિલોગ્રામ કપાસ હોય છે.

આ પણ વાંચો: ટ્રમ્પ ભારત સામે નારાજ હોવાનું કારણ આવ્યું સામે, રિપોર્ટમાં પાકિસ્તાનના મુદ્દાનો પણ ઉલ્લેખ

‘ભારત દર વર્ષે માત્ર 60 થી 70 લાખ ગાંસડી આયાત કરે છે’

ભારત દર વર્ષે માત્ર 60 થી 70 લાખ ગાંસડી આયાત કરે છે. એટલે તેનો મતલબ એ થયો કે, ભારતમાં વપરાતા કુલ કપાસના લગભગ 12 ટકા બહારથી આવે છે. ભારતીય કિસાન સંઘે કહ્યું કે, ‘જો આપણે આયાત પર મુક્તિ આપતા રહીશું, તો આગામી થોડા વર્ષોમાં ભારત કપાસનો નિકાસકાર બનવાને બદલે મોટો આયાતકાર બની જશે.’

‘ભારત નિકાસકારને બદલે આયાતકાર દેશ બની જશે’

ખેડૂત સંગઠને કહ્યું કે, આ વર્ષે કપાસના ઉત્પાદન હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ 3.2 ટકા ઘટ્યો છે. ભારતીય કિસાન સંઘે કહ્યું, ‘જો સ્થાનિક કપાસના બિયારણની ઉપલબ્ધતા નહીં વધે, તો ભારત નિકાસકારને બદલે આયાતકાર દેશ બની જશે.’

આ પણ વાંચો: 37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં

ભારતીય કિસાન સંઘે કહ્યું કે ,કપાસની કિંમત પહેલેથી જ 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને 6000 રૂપિયા થઈ ગઈ છે. જો કરમુક્ત આયાત ચાલુ રહેશે તો હજુ પણ ભાવ વધુ નીચે આવી શકે છે. તેમજ ‘જો વિદેશથી કપાસ 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે આવે છે, તો પછી કોઈ તેને ભારતીય ખેડૂતો પાસેથી 5000 ક્વિન્ટલના ભાવે કેમ ખરીદશે?’

‘સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ’

ઉલ્લેખનીય છે કે, અગાઉ નાણા મંત્રાલયે 11 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કપાસની આયાત પર છૂટ આપી હતી. હવે તેને વર્ષના અંત સુધી લંબાવવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી મોહન મિત્રાનું કહેવું છે કે, સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. જો સરકાર આ રીતે આયાત પર સબસિડી આપતી રહેશે, તો આગામી સમયમાં ભારત વિદેશી કપાસ માટે સારું બજાર બનશે. પરંતુ આપણે સ્વદેશી સ્તરે કપાસના ઉત્પાદનમાં પાછળ રહી જઈશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …
INDIA

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

April 5, 2026
અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
Next Post
ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર | ahmedabad ganesh…

ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર | ahmedabad ganesh...

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ | Supre…

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ | Supre...

પાટણના ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને | patan mla…

પાટણના ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને | patan mla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of …

એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of …

7 months ago
દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…

દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…

1 week ago
વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો | Prisoner serving l…

વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો | Prisoner serving l…

1 week ago
દિલ્હી-NCRમાં વાવાઝોડાં-વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યાં જીવ, ચારેકોર વેરાયો વિનાશ | delhi ncr storm …

દિલ્હી-NCRમાં વાવાઝોડાં-વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યાં જીવ, ચારેકોર વેરાયો વિનાશ | delhi ncr storm …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News