gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાર્મસી સ્ટોરમાં ચોરીના આક્ષેપ સાથે કર્મચારીઓને માર માર્યો, 3 સામે ગુનો | Employees beaten up in pha…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
ફાર્મસી સ્ટોરમાં ચોરીના આક્ષેપ સાથે કર્મચારીઓને માર માર્યો, 3 સામે ગુનો | Employees beaten up in pha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરસદ શહેરની અશ્મી હોસ્પિટલમાં 

– સગાસંબંધી મારફતે સમાધાન કરી ચોરીના રૂપિયા 25 લાખ જમા કરાવવા માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં આવેલી અશ્મિ હોસ્પિટલમાં ડૉક્ટરો વિરુદ્ધ કર્મચારીઓને ગોંધી રાખી, માર મારી અને બળજબરીથી ચેક લખાવી લેવા અંગેની ગંભીર ફરિયાદ બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે મામલે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

બોરસદના ભાદરણીયા ગામના વતની અને બોરસદની અશ્મિ ફાર્મસીમાં કામ કરતા ચેતનકુમાર રમેશભાઇ ડાભી (ઉં.વ.૨૧) દ્વારા બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૩૧-૦૭-૨૦૨૫ના રોજ રાત્રે ચેતનકુમારને ઇમરજન્સી પેશન્ટના બહાને હોસ્પિટલ બોલાવવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડૉ. જયપાલસિંહ મહીડા, ડૉ. મેહુલ શાહ, ડૉ. અવધેશ, ડૉ. અજુરદ્દીન અને રણજીતસિંહ મહીડાએ ફરિયાદી તથા અન્ય કર્મચારી ઉપર ફાર્મસી મેડિકલ સ્ટોરમાંથી ચોરી કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. આક્ષેપ સાથે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને પ્લાસ્ટિકના ડંડા તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો અને મારના ડરે તેમની પાસેથી ચોરીની કબૂલાત કરાવતી વિડીયોગ્રાફી પણ ઉતારવામાં આવી હતી. તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક સહી કરેલો ચેક પણ લખાવી લીધો હતો. આ ઘટના બાદ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા અને સગાસંબંધી મારફતે સમાધાન કરી રૂપિયા ૨૫ લાખ ચોરીના જમા કરાવવા માટે સતત દબાણ અને ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, અને પોલીસ ફરિયાદ પણ આપી હતી. આખરે આ મામલે ૨૭-૧૨-૨૦૨૫ ના રોજ બોરસદ સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ 

(૧) ડૉ. જયપાલસિંહ મહીડા, (૨) ડૉ. મેહુલભાઈ શાહ અને (૩) રણજીતસિંહ મહીડા (ત્રણેય રહે. બોરસદ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
મનપામાં 9 માસમાં 1.87 લાખ કરદાતાએ રૂા. 149.91 કરોડનો મિલકત વેરો ભર્યો | In the municipality 1 87 lak…

મનપામાં 9 માસમાં 1.87 લાખ કરદાતાએ રૂા. 149.91 કરોડનો મિલકત વેરો ભર્યો | In the municipality 1 87 lak...

નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son ch…

નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son ch...

એઆઇથી નોકરી જતા ઇન્દોરમાં ઝવેરાતની દુકાનમાં લૂંટ ચલાવી | Robbery at a jewellery shop in Indore while…

એઆઇથી નોકરી જતા ઇન્દોરમાં ઝવેરાતની દુકાનમાં લૂંટ ચલાવી | Robbery at a jewellery shop in Indore while...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

10 months ago
સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory busted in Sayla Nana Hariniya

સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory busted in Sayla Nana Hariniya

11 months ago
ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

1 year ago
વિદ્યાર્થીઓએ વીસી ઓફિસ માથે લીધા બાદ બીસીએ કોર્સની ફી ઘટાડાઈ | fee of bca course of msu reduced afte…

વિદ્યાર્થીઓએ વીસી ઓફિસ માથે લીધા બાદ બીસીએ કોર્સની ફી ઘટાડાઈ | fee of bca course of msu reduced afte…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News