gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંગમા પાસેના ફાર્મમાં દારૃના જથ્થાનું કટિંગ ઃ ત્રણ ઝડપાયા | liquer caught in farm near sagma villag…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
સાંગમા પાસેના ફાર્મમાં દારૃના જથ્થાનું કટિંગ ઃ ત્રણ ઝડપાયા | liquer caught in farm near sagma villag…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.13 વડોદરા નજીક સાંગમા ગામ પાસેના આશિર્વાદ ફાર્મમાં દારૃના જથ્થાનું થતું કટિંગ જિલ્લા પોલીસે ઝડપી પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે બે શખ્સો દીવાલ કૂદીને ફરાર થઇ ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ પાદરાથી સફેદ રંગની એક બલેનો ગાડી ભાયલી ફાટક તરફ  આવે છે જેમાં દારૃનો જથ્થો ભર્યો છે તેવી માહિતીના આધારે ગઇ રાત્રે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલકે યુ ટર્ન મારી તે પરત પાદરા તરફ ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસે ગાડીનો પીછો કરતા દારૃ ભરેલી ગાડી સાંગમા ગામ પાસે આશિર્વાદ ફાર્મમાં અંદર ગઇ હતી અને બાદમાં ગાડી મૂકી અંદરથી બે શખ્સો ફાર્મની દીવાલ કૂદીને ભાગી ગયા હતાં.

પોલીસે ફાર્મની અંદરથી દિપેન ઉર્ફે ભટુ પ્રમોદભાઇ ભટ્ટ (મહાલક્ષ્મી સો., પાદરા), યુવરાજ જયંતિ પરમાર (રહે.બામણીયાકૂવા પાસે, પાદરા) અને હાર્દિક સુરેશભાઇ પટેલ (રહે.આંધવભૂલીની ખડકી, પાદરા)ને ઝડપી પાડયા હતાં. ફાર્મના ખુલ્લા શેડની નીચે તેમજ ગાડીમાંથી રૃા.૧૨.૩૪ લાખ કિંમતની દારૃની ૨૩૬૦ બોટલો મળી હતી. પોલીસે દારૃનો જથ્થો, એક બલેનો ગાડી તેમજ ચાર મોપેડ, ચાર મોબાઇલ મળી કુલ રૃા.૧૭.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા શખ્સોએ જણાવ્યું હતું કે કિરણ કહાર કહે તે મુજબ દારૃનો જથ્થો લાવી આપતા હતાં. પોલીસે કિરણ ઉપરાંત મોપેડના અન્ય ચાલક રાહુલ માળીને ફરાર જાહેર કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ઉત્તરાયણ દરમિયાન ચારરસ્તા સહિતના સ્થળે ભીખ માગતા 16 બાળકનું રેસ્ક્યૂ | Rescue of 16 children begging…

ઉત્તરાયણ દરમિયાન ચારરસ્તા સહિતના સ્થળે ભીખ માગતા 16 બાળકનું રેસ્ક્યૂ | Rescue of 16 children begging...

પરિણીત પ્રેમિકા અને કુંવારા પ્રેમીએ ઝેરી દવા પી લેતા બંનેના મોત | Married girlfriend and unmarried b…

પરિણીત પ્રેમિકા અને કુંવારા પ્રેમીએ ઝેરી દવા પી લેતા બંનેના મોત | Married girlfriend and unmarried b...

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બજારોમાં પતંગ-દોરાની મધરાત સુધી ધૂમ ખરીદી | kite shopping on gandigate road…

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બજારોમાં પતંગ-દોરાની મધરાત સુધી ધૂમ ખરીદી | kite shopping on gandigate road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…

સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…

5 months ago
ગુજરાતમાં વાહન માલિકો માટે સારા સમાચાર: નિયત ફી ભરીને ‘લકી’ નંબર પોતાની પાસે રાખી શકાશે | Gujarat ve…

ગુજરાતમાં વાહન માલિકો માટે સારા સમાચાર: નિયત ફી ભરીને ‘લકી’ નંબર પોતાની પાસે રાખી શકાશે | Gujarat ve…

1 year ago
જામનગર: બાંધકામના સ્થળે શ્રમિક મહિલાનું રહસ્યમય મોત, રિક્ષામાં મૃતદેહ લઈ જતા પોલીસે અટકાવ્યા | Woman…

જામનગર: બાંધકામના સ્થળે શ્રમિક મહિલાનું રહસ્યમય મોત, રિક્ષામાં મૃતદેહ લઈ જતા પોલીસે અટકાવ્યા | Woman…

7 months ago
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ | canada vs uk …

ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ | canada vs uk …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News