gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China’s ploy to destroy Morbi’s ceramic …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China’s ploy to destroy Morbi’s ceramic …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વર્ષે આશરે 50,000 કરોડના ટર્નઓવર સાથે વિશ્વભરમાં અગ્રેસર  : ઈન્ડોનેશિયામાં બેઠકમાં ચીને ભારતે કાચા માલ માટે બીજા દેશો પર નિર્ભર રહેવું પડે તેવા ટાઈલ્સમાં નવા સ્ટાન્ડર્ડની પેરવી કરી 

રાજકોટ, : ભારત સાથે મિત્રતાનો દંભ કરતા ગત બે દિવસ દરમિયાન ઈન્ડોનેશિયા ખાતે સિરામીક ટાઈલ્સના આંતરરાષ્ટ્રીય સંગઠનની યોજાયેલી કાર્યકારી સમિતિમાં મોરબી અને ભારતનો સિરામીક ઉદ્યોગ ભાંગી જાય તેવા કાવત્રાનો પર્દાફાશ થયો હતો. ચીને આ બેઠકમાં સ્લેબ ટાઈલ્સ માટે ભારત અમલી ન કરી શકે તેવું વૈશ્વિક સ્ટાન્ડર્ડ અપનાવવા મરણિયા પ્રયાસો કર્યા પરંતુ, ભારતના ઉગ્ર વિરોધ તેમજ અન્ય દેશોએ વિરોધ નોંધાવતા આ કુટનીતિ નિષ્ફળ રહી હતી. 

મોરબી સિરામીક ઉદ્યોગના સૂત્રો અનુસાર તા. 13 અને 14-11-2025ના સિરામીક ઈન્ડસ્ટ્રીઝના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન આઈએસઓ-ટીસી- 189 ની બેઠક યોજાઈ હતી જેમાં ભારતના પ્રતિનિધિ તરીકે બી.આઈ.એસ. દિલ્હીના અશોક ખુરાના તથા બે મેમ્બર અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરેશ બોપલિયા, જેરામ કાવર હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સ્લેબ ટાઈલ્સ માટે પ્રવર્તમાન વર્લ્ડ સ્ટાન્ડર્ડને બદલાવીને ચીને ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ લાવવા માટે બેઠકમાં મરણિયા પ્રયાસો કર્યા હતા. આ સ્ટાન્ડર્ડ માટેનું રો મટીરીયલ્સ ભારતમાં ઉપલબ્ધ નથી તે જાણીને દેશના અને મોરબી કે જ્યાં દેશની 90  ટકા ટાઈલ્સનું ઉત્પાદન થાય છે તે ઉદ્યોગને અતિશય નુક્શાન જાય તેવી ચાલાકી દાખવી હતી. જો આ ચાલાકી સફળ થઈ હોત તો ભારતે રો મટીરીયલ્સ માટે અન્ય દેશોના મોહતાજ બનવું પડે તેમ હતું અને મોરબીનો વર્ષે આશરે રૂ।. 50,000 કરોડનું ટર્નઓવર કરતો ઉદ્યોગ વિશ્વમાં ખતમ થઈ જાય તેવા ચીનના કાવત્રાની ગંધ આવી જતા દેશના પ્રતિનિધિઓએ તેનોઉગ્ર વિરોધ નોંધાવ્યો અને અન્ય દેશોએ પણ તેનો વિરોધ કરતા ચીને પીછેહઠ કરવી પડી હતી.વધુમાં   ચીન ભારતના ઉદ્યોગને નુક્શાન કરવા આવી કુટનીતિ અપનાવતા હોય બી.આઈ.એસ.-દિલ્હીના માર્ગદર્શનમાં મોરબી સિરામીક ઉદ્યોગે  એલર્ટ રહેવું પડે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું

વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું

SIRમાં BLOના નંબર જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની | Disclosing BLO numbers in SIR causes trou…

SIRમાં BLOના નંબર જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની | Disclosing BLO numbers in SIR causes trou...

ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સુરત તાલુકાના ચિખલી ગામના યુવાનની પસંદગી | A young man from Chi…

ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સુરત તાલુકાના ચિખલી ગામના યુવાનની પસંદગી | A young man from Chi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

2 years ago
મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

6 months ago
સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c…

સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c…

10 months ago
હર ઘર તિરંગા અભિયાનનું ત્રણ તબક્કામાં આયોજન થશે | The Har Ghar Tiranga Abhiyan will be organized in …

હર ઘર તિરંગા અભિયાનનું ત્રણ તબક્કામાં આયોજન થશે | The Har Ghar Tiranga Abhiyan will be organized in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News