gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarati Woman Shot Dead in US: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની 45 વર્ષીય મેઘનાબેન પટેલની અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં એક સુપરમાર્કેટમાં અજાણ્યા માસ્કવાળા યુવકે ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાથી ગુજરાતના પટેલ સમુદાય ઉપરાંત સમગ્ર ગુજરાતી ડાયસ્પોરામાં ફરી એકવાર દુઃખ અને આક્રોશની લહેર વ્યાપી ગઈ છે. મેઘનાબેન છેલ્લા દસ વર્ષથી તેમના પતિ ઉપેન્દ્ર પટેલ સાથે આ સ્ટોર પર કામ કરતાં હતાં. 23 મેના રોજ સવારે આ ઘટના બની હતી, જેમાં ક્લોઝ સર્કિટ (CC) કેમેરામાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું કે માસ્કવાળા વ્યક્તિએ કાઉન્ટર પર આવીને થોડી વાત કરી અને અચાનક ગોળીબાર કરીને લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.

જંત્રાલ ગામમાં સમાચાર પહોંચતાં જ આખો વિસ્તાર શોકમગ્ન

જંત્રાલ ગામમાં આ સમાચાર પહોંચતાં આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મેઘનાબેનના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન માટે આ આઘાત સહન કરવો મુશ્કેલ બન્યો છે. તેઓ એક દીકરી નક્ષી અને એક દીકરા સ્મિતનાં માતા હતાં. મહેસાણા-સાબરકાંઠા વિસ્તારના ઘણા ગામોમાંથી લોકો અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાં મોટેલ, ગેસ સ્ટેશન તથા કન્વીનિયન્સ સ્ટોરના વ્યવસાયમાં સફળતા મેળવી રહ્યા છે. પરંતુ આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી હવે સમુદાયમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે મેઘનાબેન પટેલની ઘટના સાથે અમેરિકામાં પાટીદાર સમુદાયના સાતમા વ્યક્તિનું મોત આવા જ વ્યાવસાયિક સ્થળો પર થયું છે.

વર્જિનિયા અને સાઉથ કેરોલિના સહિત વિવિધ રાજ્યોમાં ટાર્ગેટ

ગત વર્ષ 2025માં પણ અનેક કેસો સામે આવ્યા હતા જેમાં વર્જિનિયા, સાઉથ કેરોલિના સહિતના વિવિધ રાજ્યોમાં સ્ટોર અને મોટેલ પર લૂંટના પ્રયાસ દરમિયાન ગુજરાતીઓનાં મોત નીપજ્યા હતા. પ્રદીપ પટેલ અને તેમની દીકરી ઊર્મી, કિરણબેન પટેલ, પરેશ પટેલ જેવા અનેક નામો આ યાદીમાં સામેલ છે. મોટેભાગે આ ઘટનાઓ લૂંટના ઇરાદાથી થાય છે અને નાના વ્યવસાયોને ટાર્ગેટ કરવામાં આવે છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભારતમાં મજબૂરી!

અમેરિકામાં વ્યાવસાયિક સ્થળો પર સુરક્ષા મજબૂત કરવા માંગ

જંત્રાલ અને આસપાસના ગામોમાં હાલ દુઃખ અને આક્રોશ સાથે ચર્ચાઓ ચાલી રહી છે કે અમેરિકન ડ્રીમની પાછળ કેટલું મોટું જોખમ છે. સમુદાયના લોકો માને છે કે વ્યવસાયમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે. અમેરિકાની સ્થાનિક પોલીસ હાલ તપાસ કરી રહી છે અને આરોપીની શોધમાં છે. આવી ઘટનાઓથી ગુજરાતી સમુદાયમાં ભારે અસર પડી છે અને વધુ સુરક્ષિત વ્યવસાયિક વાતાવરણની માંગ ઉઠી છે.

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
‘પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકા…

'પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકા...

દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટો ઘટાડી, હવાઈ મુસાફરોને ઝટકો | air india indi…

દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટો ઘટાડી, હવાઈ મુસાફરોને ઝટકો | air india indi...

‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી | Sup…

'SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી | Sup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનિલ અંબાણી ગ્રૂપના CFO અશોક પાલની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી | Anil Ambani Group CF…

અનિલ અંબાણી ગ્રૂપના CFO અશોક પાલની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી | Anil Ambani Group CF…

12 months ago
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

11 months ago
પ્રાચીન વિરાસતનું ભવિષ્ય સાથે જોડાણ: જુઓ લોથલનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ કેવું દેખાય છે? …

પ્રાચીન વિરાસતનું ભવિષ્ય સાથે જોડાણ: જુઓ લોથલનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ કેવું દેખાય છે? …

1 year ago
સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News