gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોર્ડન પેન્ટાથલોન ચેમ્પિયન્સમાં ગુજરાતના ઓમ નરેશ કદમ અને ફોરમ બ્રહ્મભટ્ટે 38મી નેશનલ ગેમ્સમાં બ્રોન્…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
મોર્ડન પેન્ટાથલોન ચેમ્પિયન્સમાં ગુજરાતના ઓમ નરેશ કદમ અને ફોરમ બ્રહ્મભટ્ટે 38મી નેશનલ ગેમ્સમાં બ્રોન્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

38th National Games : હલ્દ્વાની (ઉત્તરાખંડ) ખાતે યોજાયેલી 38મી રાષ્ટ્રીય રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ રાજ્યનું નામ રોશન કર્યું છે. મોર્ડન પેન્ટાથલોન બાયથલે મિક્સ રિલે ઇવેન્ટમાં ઓમ નરેશ કદમ અને ફોરમ બ્રહ્મભટ્ટની જોડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે કાંસ્ય પદક જીત્યું છે.

 મોડર્ન પેન્ટાથલોન ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ઓમ અને ફોરમે 16:03:55નો સરાહનીય સમય નોંધાવી દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે તીવ્ર સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું. પદક જીત્યા બાદ ઓમ કદમે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ સફળતા પાછળ મારા કોચ તરુણ મહેરા, મારા પરિવાર અને મારી રિલે પાર્ટનર ફોરમ બ્રહ્મભટ્ટનો અમૂલ્ય સહયોગ છે. ગુજરાત માટે રાષ્ટ્રીય રમતમાં પદક જીતવું મારા જીવનનો યાદગાર ક્ષણ છે. આગળ પણ વધુ પડકારો માટે તૈયાર છું.” મોર્ડન પેન્ટાથલોન એક અત્યંત પડકારજનક રમત છે, જેમાં સ્વિમિંગ, ફેન્સિંગ, ઘોડેસવારી, શૂટિંગ અને દોડનો સમાવેશ થાય છે. બાયથલે મિક્સ રિલે ઇવેન્ટમાં દોડ અને તરવાની સંયુક્ત સ્પર્ધા હોય છે, જેમાં સહનશક્તિ, ઝડપ અને ટીમવર્ક અત્યંત મહત્વપૂર્ણ બને છે. ઓમ અને ફોરમનું સફળ પ્રદર્શન ગુજરાતમાં મોડર્ન પેન્ટાથલોનના વધતા પ્રભાવને દર્શાવે છે. ફોરમ બ્રહ્મભટ્ટે પણ જણાવ્યું હતું કે, “ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને અમારા માર્ગદર્શકોના સહયોગથી જ અમે રાષ્ટ્રીય રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા.” 38મી રાષ્ટ્રીય રમતોમાં દેશભરના શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ મંચ અનેક ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ તરફ આગળ વધવાની તક બની છે. ઓમ અને ફોરમ માટે આ કાંસ્ય પદક માત્ર એક સિદ્ધિ નહીં પરંતુ એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી મોટી સ્પર્ધાઓ માટે પ્રેરણારૂપ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનું ઓવૈસીના AIMIM સાથે ગઠબંધન, સત્તા માટે વિચારધારાના ધજિયા | BJP Forms Rar…

મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનું ઓવૈસીના AIMIM સાથે ગઠબંધન, સત્તા માટે વિચારધારાના ધજિયા | BJP Forms Rar...

રાજ્યકક્ષા કલા મહાકુંભમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી.

‘જબ્બર પ્રેમ’ ગીતે સોશિયલ મીડિયા પર મચાવી ધુમ, 30 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે ગુજરાતી ફિલ્મ ચૌરંગી

'જબ્બર પ્રેમ’ ગીતે સોશિયલ મીડિયા પર મચાવી ધુમ, 30 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે ગુજરાતી ફિલ્મ ચૌરંગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | r…

6 months ago
કોણ કોને છેતરી રહ્યું છે? ગઠબંધનમાં તિરાડ બાદ DMK અને કોંગ્રેસ વચ્ચે ‘યુદ્ધ’, દક્ષિણ ભારતમાં નવા સમી…

5 months ago
મમતા બેનરજી સાથે થશે મહારાષ્ટ્ર જેવો ખેલ! 50 ધારાસભ્યોમાં બળવાના મૂડમાં, TMCના સસ્પેન્ડેડ નેતાનો મોટ…

4 months ago
ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News