gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય | Municipal Corporat…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય | Municipal Corporat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શનિવાર,25 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની મુખ્ય ડમ્પસાઈટ ઉપર
શનિવારે બપોરે આગ લાગતા શહેરના અલગ અલગ પાંચ ફાયર સ્ટેશનથી સાત ગજરાજની મદદથી
કચરામા લાગેલી આગ હોલવવા પ્રયાસ શરૃ કરવામા આવ્યા હતા.જો કે આ આગ લાગી કે લગાવાઈ
તે રહસ્ય છે. ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ
, તાજેતરમાં થોડા દિવસમાં જ આ બીજી કે ત્રીજી વાર કચરામા આગ
લાગી હતી.

શનિવારે બપોરે બે કલાકના સુમારે ફાયર કંટ્રોલને પીરાણા ખાતે
કચરામા આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ફાયર કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ
, પીરાણા,પીપળજ,ગ્યાસપુર રોડ ઉપર
કચરામા લાગેલી આગ હોલવવા અસલાલી અને પ્રહલાદનગર ફાયર સ્ટેશન ખાતેથી બે-બે જયારે
મણિનગર
,જમાલપુર
અને બોપલ ફાયર સ્ટેશનથી એક-એક ગજરાજની મદદથી સતત પાણીનો છંટકાવ કરવામા આવતા
આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.બપોરના બે કલાકે પીરાણા ડમ્પસાઈટ ઉપર
કચરામા લાગેલી આગ હોલવવા ગયેલા વાહન  મોડી
સાંજ સુધી પરત ફર્યા નહી હોવાનુ ફાયર કંટ્રોલસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે | Considering the …

ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે | Considering the ...

ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…

ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne...

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin…

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ |…

6 months ago
કુડા ચોકડી નજીક ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું સારવારમાં મોત | Woman injured in truck collision ne…

5 months ago
સમા ના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ,ફ્લેટમાં ગોંધી રાખી માર મારીને ડાન્સ કરાવ્યો,પોલીસે છોડાવી | …

8 months ago
VIDEO : કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, મહિલાની સૂચના બાદ આખા વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ | Jam…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News