gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,4
ઓકટોબર,2025

અમદાવાદમાં કેમિકલ માફીયાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન કે
જી.પી.સી.બી.નો  કોઈ ડર રહયો ના હોય તેમ
પીરાણા  ડમ્પસાઈટ ઉપર જ પાછળના ભાગમાં
આવેલા ઈન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા ટ્રીટ કર્યા વગરનુ ગંદુ પાણી છોડાયુ હતુ.આ
પાણીનો  પ્રવાહ એટલો જોરદાર હતો કે પાણીના
ધસમસતા પ્રવાહમાં જે ચીજ આવી તેને અડફેટે લેવાઈ હોવાનો વિડીયો પણ વાઈરલ થયો છે. આમ
છતાં કોર્પોરેશનના એડીશનલ સિટી ઈજનેર અમિત પટેલે પહેલા કહયુ
,બે દિવસ પહેલા
પડેલા વરસાદનુ પાણી હશે.તરત જ ફેરવી તોળી કહયુ
, ઝોન લેવલે કામગીરી થતી હોવાથી હું તપાસ કરાવુ છું.

પ્રાપ્ત વિગત અનુસાર,
પીરાણા ડમ્પસાઈટની આસપાસ અનેક ગેરકાયદેસર એકમો ધમધમી રહયા છે.કેટલાક એકમોને
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીલ પણ કરી દેવામા આવ્યા હતા.પરંતુ આ સીલ
કરેલા એકમોમાં જ રાત્રિના સમયે જ ગેરકાયદે કામગીરી ચાલતી રહે છે.એકમો સીલ હોવાથી
આવી ફેકટરીઓ પાસે ડ્રેનેજની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી તેમના દ્વારા ટ્રીટ કર્યા
વગરનુ કેમિકલયુકત પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહયુ છે.નોંધપાત્ર બાબત એ છે કે
,કોર્પોરેશનની
કચરાની મુખ્ય ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી છોડવામા આવી રહયુ હોવાની બાબતથી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેવી રીતે અજાણ હોઈ શકે
?ડમ્પસાઈટ ઉપરના
વિસ્તારમાં બે દિવસથી કેમિકલયુકત પાણી બરોકટોક છોડવામા આવી રહયા છે.ગુજરાત
હાઈકોર્ટના આદેશના પગલે ટ્રીટ કર્યા વગર કેમિકલયુકત પાણી છોડતા એકમોના જોડાણ સીલ
કર્યા હોવાના કોર્પોરેશનના દાવા પોકળ સાબિત થયા છે. કેમિકલયુકત પાણી છોડાયા છે એ
ઘટનાક્રમના સી.સી.ટી.વી. ફુટેજ પણ સામે આવ્યા છે. આટલી મોટી ઘટના બનતી હોવા છતાં
બીજી ઓકટોબરે વિડીયો વાઈરલ થયા પછી પણ કોર્પોરેશનના સંબંધિત વિભાગના કોઈ અધિકારીએ
તપાસ કરવાની તસ્દી સુધ્ધા લીધી નથી.

કેમિકલયુકત પાણીની સુનામી ,બેદરકારી કોની?

–હાઈકોર્ટના
આદેશથી કોર્પોરેશને એકમો સીલ કર્યા હોય તો આ પાણી કયાંથી છોડાયું
?

–સીલ
કરાયેલા એકમોની વીજ કનેકશન કયા કારણથી કપાયા નથી.

–એકમો સીલ
હોવા છતાં રાત્રે થતી કામગીરીથી તંત્ર અજાણ કઈ રીતે હોઈ શકે
?

–જી.પી.સી.બી.કે
કોર્પોરેશન દ્વારા રાત્રે કેમ તપાસ કરાતી નથી.

–બહેરામપુરા-દાણીલીમડામા
ગેરકાયદે ફેકટરીઓ સામે કાર્યવાહી કેમ નહીં
?

–સ્થાનિકોને
ગેરકાયદે પ્રવૃત્તિની જાણ હોય તો તંત્રને કેમ ના હોય.

–કેમિકલની
સુનામીનો વિડીયો વાઈરલ થયા પછી પણ કેમ કાર્યવાહી નથી કરાઈ
?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…
GUJARAT

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

May 22, 2026
છોટા ઉદેપુર: બોડેલીના જબુગામમાં તળાવ ખોદકામ મુદ્દે ભારે હોબાળો: પ્રજાપતિ સમાજની રોજીરોટી છીનવાતા વ્ય…
GUJARAT

છોટા ઉદેપુર: બોડેલીના જબુગામમાં તળાવ ખોદકામ મુદ્દે ભારે હોબાળો: પ્રજાપતિ સમાજની રોજીરોટી છીનવાતા વ્ય…

May 22, 2026
ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…
GUJARAT

ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…

May 22, 2026
Next Post
સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death…

સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death...

ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઈલ અને વિસ્ફોટક બનાવશે | operation sindoor private co…

ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઈલ અને વિસ્ફોટક બનાવશે | operation sindoor private co...

કડીમાં બે મહિલાઓએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી, એક જ દિવસમાં બે અલગ અલગ ઘટના | two women end their li…

કડીમાં બે મહિલાઓએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી, એક જ દિવસમાં બે અલગ અલગ ઘટના | two women end their li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર: લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર | sou l…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર: લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર | sou l…

2 months ago
1 ફેબ્રુઆરીથી પાન-મસાલા અને સિગારેટના બંધાણીઓને મોટો ઝટકો! કેટલી વધશે કિંમત? | rules changing from 1…

1 ફેબ્રુઆરીથી પાન-મસાલા અને સિગારેટના બંધાણીઓને મોટો ઝટકો! કેટલી વધશે કિંમત? | rules changing from 1…

4 months ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

4 weeks ago
અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો …

અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News