gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.તંત્રની દાખલારુપ કામગીરી ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને એક લાખનો દંડ | Exe…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિ.તંત્રની દાખલારુપ કામગીરી ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને એક લાખનો દંડ | Exe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,બુધવાર,8 એપ્રિલ,2026

અમદાવાદના ગોતા વોર્ડમાં આઠ મહિના પહેલા બનાવવામા આવેલા રોડ
ઉપર ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદી રસ્તાને નુકસાન પહોંચાડનારા બજરંગ ટી
સ્ટોલ નામના ધારક પાસેથી રુપિયા એક લાખનો દંડ વસૂલ કરવામા આવ્યો છે.આ ટી સ્ટોલ
ધારકે રોડ ઉપર ખાડો ખોદવાની સાથે ચાના કૂચા નાંખી ગંદકી પણ કરી હતી.

શહેરના વિવિધ વોર્ડમા આવેલા જાહેર રસ્તાઓ ઉપર ગંદકી કરનારા
સામે
, પ્રતિબંધિત
પ્લાસ્ટિકનો વપરાશ કરનારા સામે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી કાર્યવાહી કરવામા આવે છે.
ગોતા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રેયકુમાર સોનીએ કહયુ
,ગોતા વોર્ડમાં આઠ
મહિના અગાઉ વસંતનગર ટાઉનશીપ સુધીનો ડીફેકટ લાયબીલીટી પિરીયડ સાથેનો રોડ બનાવાયેલો
છે. આ રોડ ઉપર મ્યુનિ.ટીમે રાઉન્ડ લેતા ટી સ્ટોલ ધારકે ગેરકાયદેસર ખાડો ખોદી
ડ્રેનેજ જોડાણ માટે પ્રયાસ કર્યો હોવાનુ પ્રાથમિક તારણ જોવા મળ્યુ હતુ.વધુ રકમનો
દંડ તો કરી ના શકાય પરંતુ દાખલારુપ એવા આ કેસમાં એક લાખનો દંડ વસૂલ કરાયો છે.જેથી
અન્ય વિસ્તારમાં આ પ્રકારે પ્રવૃત્તિ થતી હોય તો અટકી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

Next Post
પૂર્વ અને મધ્યઝોન વિસ્તારમાં સફાઈનુ સ્તર કથળ્યું, ડેપ્યુટી કમિશનરને કમિશનરે ખખડાવ્યા | In the easter…

પૂર્વ અને મધ્યઝોન વિસ્તારમાં સફાઈનુ સ્તર કથળ્યું, ડેપ્યુટી કમિશનરને કમિશનરે ખખડાવ્યા | In the easter...

રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi…

રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi...

સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મામલે વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in cyber fraud …

સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મામલે વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in cyber fraud ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી

3 months ago
ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…

7 months ago
મિડલ ઈસ્ટના યુદ્ધની અસર LD એન્જિનિયરિંગના મેસ સુધી પહોંચી, ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો | Middle …

4 weeks ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News