gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.તંત્રે પાણી પહેલા પાળ બાંધી, પહેલી જુનથી પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલરુમ શરુ કરાશે | The munici…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિ.તંત્રે પાણી પહેલા પાળ બાંધી, પહેલી જુનથી પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલરુમ શરુ કરાશે | The munici…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શુક્રવાર,22 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતીથી કમિશનર બંછાનિધિ પાનીએ
પાણી પહેલા પાળ બાંધી છે. પહેલી જુનથી ૨૦ સપ્ટેમ્બર સુધી પાલડી ખાતે મોન્સૂન
કંટ્રોલરુમ કાર્યરત રખાશે.ત્રણ શિફટમાં ચોમાસાની પૂર્ણાહૂતિ સુધી કોર્પોરેશનના
વિવિધ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કંટ્રોલરુમમા ફરજ બજાવશે.

કંટ્રોલરૃમના ઓવરઓલ ઈન્ચાર્જ તરીકે એડીશનલ ચીફ ઈજનેર દેવાંગ
દરજી ઉપરાંત ઈન્ચાર્જ એડીશનલ સીટી ઈજનેર જીજ્ઞેશ કે શાહ
,બ્રિજ પ્રોજેકટ
તેમજ એડીશનલ સીટી ઈજનેર  જગદીશભાઈ અસારી
વોટર પ્રોજેકટ ફરજ બજાવશે.ચોમાસામા નિચાણવાળા વિસ્તારોમા ભરાતા વરસાદી પાણીના ઝડપી
નિકાલ માટે ઝોનલ કંટ્રોલરૃમને સેન્ટ્રલ વર્કશોપ ખાતેથી ડીવોટરીંગ પંપની વ્યવસ્થા
કરવા સુચના આપવામા આવી છે.એડીશનલ સીટી ઈજનેરથી લઈ આસીસ્ટન્ટ ઈજનેર સુધીના તમામને
તેમને સોંપવામા આવેલી તારીખ અને શિફટમાં ફરજ બજાવવાની રહેશે.વાસણા બેરેજ ખાતે પણ
અધિકારીઓને ફરજ સોંપવામા આવી છે.તેમણે કોર્પોરેશનના મુખ્ય કંટ્રોલરુમ અને સિંચાઈ
વિભાગ સાથે સંકલનમા રહેવુ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન
GUJARAT

November 20, 2026
Apollo Foundation – Total Health launches Aarambh Model Anganwadi in Pithapuram

One Show, 100 Cr On The Table – Pitch To Get Rich Season 2 Brings 20 Founders And 20 Celebs Together…

Next Post
કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં | DeadD…

કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં | DeadD...

‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J…

'કોકરોચ જનતા પાર્ટી' આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J...

‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O…

'કોકરોચ જનતા પાર્ટી' ને પડકારવા હવે 'ઓગી જનતા પાર્ટી' મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…

1 year ago
વડોદરામાં કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ દૂષિત પાણીથી બારેમાસ છલોછલ રહે છે | lake near Kashi Vishw…

અમદાવાદમાં ગાઝાના પીડિત તરીકે ઢોંગ કરીને દાન ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ | Ahmedabad …

ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત | Two people died two freig…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News