gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવાશે 1 - image  

  અમદાવાદ,શનિવાર,2 ઓગસ્ટ,2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન
હસ્તકના રીઝર્વ પ્લોટોને વિવિધ પ્રકારના દબાણથી મુકત રાખવા રુપિયા પાંચ કરોડના
ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવા મંજુરી અપાઈ છે.કોર્પોરેશનના અધિકારીઓ તેમના વોર્ડ
વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના પ્લોટોની નિયમિત મુલાકાત નહીં લેતા હોવાથી જે તે
વિસ્તારના રીઝર્વ પ્લોટો ઉપર ફરી દબાણ થઈ જતા હોવાની અગાઉ સ્ટેન્ડિંગ કમિટીની
બેઠકમા પણ સભ્યો દ્વારા રજુઆત થઈ હતી.

શહેરના પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલા કોર્પોરેશનના
રીઝર્વ પ્લોટમાં રુપિયા ૩.૨૭ કરોડના ખર્ચથી ડબલ ટી પ્રિ-કાસ્ટ કમ્પાઉન્ડ વોલ અને
વાયર ફેન્સીંગ કરવામા આવશે.પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં રુપિયા ૨.૯૨ કરોડના ખર્ચે
ડબલ ટી પ્રિ-કાસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવવા રોડ કમિટી દ્વારા ત્રણ દરખાસ્ત મંજુર કરાઈ
હતી.ટી.પી.સ્કીમ હેઠળ ૪૦ ટકા કપાતમા કોર્પોરેશનને મળતા પ્લોટોમા ગેરકાયદે દબાણો
,બાંધકામ ના થઈ
જાય એ માટે ભૂતકાળમાં કાંટાળા તારની વાડનુ ફેન્સીંગ કરવામા આવતુ હતુ.આમ છતાં જે તે
વિસ્તારમાં માથાભારે શખ્સો દ્વારા કાંટાળા તારની વાડનુ ફેન્સીંગ દુર કરી અડ્ડો
જમાવી દેવામા આવતો હતો.કોર્પોરેશનના રીઝર્વ પ્લોટોમા થતા દબાણો અને ગેરકાયદેસર
બાંધકામ દુર કરવા કોર્ટ કચેરીના દાવા પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામા આવે છે. જે
પછી પોલીસ બંદોબસ્ત મેળવી પ્લોટ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવી પડે છે. આ બાબતને
ધ્યાનમા લઈ આ નિર્ણય કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
ગંભીર બ્રિજ પર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhir Bridge to be low…

ગંભીર બ્રિજ પર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhir Bridge to be low...

ફેબુ્આરી મહીનામાં ૧૫ કિલોના સાત ડબા સીઝ કરાયા હતા, જશોદાનગર વિસ્તારમાંથી અમુલના નામે સબસ્ટાન્ડર્ડ ઘી…

ફેબુ્આરી મહીનામાં ૧૫ કિલોના સાત ડબા સીઝ કરાયા હતા, જશોદાનગર વિસ્તારમાંથી અમુલના નામે સબસ્ટાન્ડર્ડ ઘી...

દાઠા તાબેના શેળાવદર ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી | A husband killed his wife in the house…

દાઠા તાબેના શેળાવદર ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી | A husband killed his wife in the house...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંભા બળિયાદેવ મંદિરમાં બે મહિલાની રૃા. ૧.૭૦ લાખની ચેઇન લૂંટી લીધી | Police non Narol ra register ca…

6 months ago
અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ | 17 pworun 259 kg silifer ra titiilo 16 ra …

1 week ago
ખેડામાં જાહેર માર્ગો, ફૂટપાથ પરના દબાણો દૂર કરવા તંત્રની કવાયત | System exercises to relieve pressur…

4 months ago
મનપા દ્વારા બજારુ ફૂડનું ચેકીંગ, 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ | Municipal Corporation checks market f…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News