gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડામાં જાહેર માર્ગો, ફૂટપાથ પરના દબાણો દૂર કરવા તંત્રની કવાયત | System exercises to relieve pressur…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
ખેડામાં જાહેર માર્ગો, ફૂટપાથ પરના દબાણો દૂર કરવા તંત્રની કવાયત | System exercises to relieve pressur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુરૂવારની સાંજ સુધીમાં દબાણો દૂર કરવા તાકિદ કરાઈ હતી

આરએન્ડબી વિભાગ, નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો દૂર કરાશે 

નડિયાદ: ખેડા શહેરમાં લાંબા સમયથી માર્ગો અને ફૂટપાથ પર વધી રહેલા ગેરકાયદેસર દબાણોને કારણે વાહનવ્યવહાર તેમજ સામાન્ય નાગરિકોને પડી રહેલી હાલાકી અંગે જિલ્લા કલેક્ટરે ગંભીર નોંધ લીધી હતી અને સમસ્યાના નિરાકરણ માટે ગેરકાયદે દબાણોને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ગુરૂવારે તંત્ર દ્વારા શહેરના મુખ્ય બજારોમાં દબાણર્તાઓને મૌખિક રીતે દબાણો દૂર કરી લેવા તાકિદ કરી હતી અને શુક્રવારે તંત્ર કાર્યવાહી કરશે તે અંગે માહિતગાર કર્યા હતા.

ગુરૂવારે સઘન ચેકિંગ દરમિયાન ટીમો દ્વારા દબાણ કરનારા તમામ દુકાનદારો અને વેપારીઓને મૌખિક રૂપે દબાણો સ્વેચ્છાએ અને તાત્કાલિક દૂર કરી દેવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સાંજ સુધીમાં આ દબાણો દૂર કરવામાં નહીં આવે, તો શુક્રવાર, ૦૫ ડિસેમ્બરે ખેડા આરએન્ડબી વિભાગ અને ખેડા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જેસીબી મશીનરીની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવશે. દબાણ હટાવવાની કાર્યવાહીમાં પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત પૂરો પાડવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. દબાણ હટાવવાની આ ઝુંબેશ દરમિયાન કોઈ વ્યક્તિ કે વેપારી તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તેની સામે પોલીસ દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે. સમગ્ર શહેરમાં આ ડિમોલિશન ડ્રાઇવને લઈને દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
આણંદ જિલ્લામાં યાત્રાધામ, પ્રવાસન સ્થળ પાસેથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવાયા | 17 food samples taken…

આણંદ જિલ્લામાં યાત્રાધામ, પ્રવાસન સ્થળ પાસેથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવાયા | 17 food samples taken...

આણંદમાં કપાસિયા બજારમાં 23 લાખના ખર્ચે બનેલો આરસીસી રોડ તોડવાનું શરૂ | Demolition of RCC road built …

આણંદમાં કપાસિયા બજારમાં 23 લાખના ખર્ચે બનેલો આરસીસી રોડ તોડવાનું શરૂ | Demolition of RCC road built ...

ડિફેન્સ ડીલ, PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ… દિલ્હીમાં પુતિનનો આજનો શેડ્યુલ જાણો

ડિફેન્સ ડીલ, PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ... દિલ્હીમાં પુતિનનો આજનો શેડ્યુલ જાણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

5 months ago
કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs’ stake in companies lowest since June 2010

કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs’ stake in companies lowest since June 2010

1 year ago
ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

1 year ago

5 દેશી ફૂડ્સ જે તમારા વાળને બનાવશે ગાઢ અને ચમકદાર, દરરોજ સેવન કરતાં રહેજો! | 5 Indian Foods for Thick and Glowing Hair

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News