gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Cyber Crime : ચાઈનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી સાયબર ઠગાઈના નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ પુરા પાડતા તત્વો સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો છે.

સાયબર ક્રાઇમ દ્વારા લોકો સાથે ઠગાઈ કરી પોતાના નામે અથવા અન્યના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, તે ખાતાઓ મારફતે ઠગાઈના નાણા ભેજાબાજ મળતિયાઓ સુધી પહોંચાડીને કમિશન મેળવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. આ સંદર્ભે રાવપુરા પોલીસે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સયાજીગંજ શાખાના એક બેંક ખાતાનું કેવાયસી અને સ્ટેટમેન્ટ મેળવી વિશ્લેષણ કર્યું હતું. તપાસ દરમિયાન તા.7 એપ્રિલના રોજ રૂ.5 લાખની અનઑથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયું હતું. ઉપરાંત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર આ ખાતા સામે કુલ 6 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે, આરોપીઓએ અનઑથોરાઇઝ્ડ નાણાંની સગેવગે કરી ગુનો આચરવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા છે. આ મામલે પોલીસે બેંક ખાતાધારક મિહિર કિરણ સોલંકી, ખાતાનો ઉપયોગ કરનાર તેના પિતા કિરણ હીરા સોલંકી (બંને રહે. સ્લમ ક્વાર્ટર્સ, તુલસીવાડી) તેમજ સંગઠિત કાવતરામાં સંકળાયેલા અન્ય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4), 61(2) અને 112(2) મુજબ ગુનો નોંધ્યો છે 

0.5 ટકા કમિશન લઈ રૂ.5 લાખ આંગડિયા મારફતે સુરત મોકલ્યા

આરોપી મિહિરના બેંક ખાતામાં તેના પિતા કિરણ સોલંકીએ દેવાંગ નામના મિત્રના રૂ.5 લાખ RTGS થકી ટ્રાન્સફર કર્યા હતા. આ વ્યવહાર બદલ કિરણ સોલંકીએ 0.5 ટકા કમિશન મેળવ્યું હતું. બાદમાં મિહિરના ખાતામાંથી ચેક મારફતે નાણાં ઉપાડી દેવાંગે આપેલા નામ-સરનામે રૂ.5 લાખ આંગડિયા મારફતે સુરત મોકલી આપવામાં આવ્યા હતા.

ગઈકાલે 5 લોકો સામે ગુના નોંધાયા

ઓનલાઇન ઠગાઈમાં જે બેંક ખાતાનો ઉપયોગ થાય છે તેની માહિતી નેશનલ સાયબર પોર્ટલ મારફતે પોલીસને મળી રહી છે. તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા કમિશન લઈ ઓનલાઇન ઠગો માટે બેંક ખાતાની સગવડ પૂરી પાડતા ખાતાધારકો સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે. ગઈકાલે છાણી પોલીસે બેંક ઓફ બરોડા તેમજ ફતેગંજની કેનેરા બેન્ક અને બેંક ઓફ મહારાષ્ટ્રના બે ખાતાધારકો તથા ખાતા ઓપરેટ કરનાર ત્રણ વ્યક્તિઓ સામે ગુના નોંધ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…
GUJARAT

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

March 30, 2026
વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …
GUJARAT

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

March 30, 2026
પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…
GUJARAT

પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…

March 30, 2026
Next Post
મહીસાગર નદીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીનો કકળાટ : 11 લાખ લોકોને અસર …

મહીસાગર નદીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીનો કકળાટ : 11 લાખ લોકોને અસર ...

પાલિકાએ બનાવેલી SOP અંતર્ગત 116 માર્કેટને નોટિસ આપી, પણ બાંહેધરી આપી માત્ર 4 માર્કેટે | Notices give…

પાલિકાએ બનાવેલી SOP અંતર્ગત 116 માર્કેટને નોટિસ આપી, પણ બાંહેધરી આપી માત્ર 4 માર્કેટે | Notices give...

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેટી બચાવો- બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદિયું પણ આપ્યું નહીં | Centre Denies Funds t…

બેટી બચાવો- બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદિયું પણ આપ્યું નહીં | Centre Denies Funds t…

4 months ago
નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…

નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…

7 months ago
ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા | Promoters and PE in…

ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા | Promoters and PE in…

4 months ago
રાજકોટમાં નશાખોર કારચાલકનો આતંક, એક બાદ એક 9 વાહનોને લીધા અડફેટે, માતા-પુત્રીને ઈજા | drunk and driv…

રાજકોટમાં નશાખોર કારચાલકનો આતંક, એક બાદ એક 9 વાહનોને લીધા અડફેટે, માતા-પુત્રીને ઈજા | drunk and driv…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News